________________
અધિકાર ]
વિષયપ્રમાદત્યાગ
[ ૧૦૭
આટલા ઉપરથી જણાશે કે ઇંદ્રિયાથી બહુ દુઃખ થવાના સ’ભવ છે અને તેટલા માટે શ્રીમદ્ યશેાવિજયજી પેાતાના ઇંદ્રિય-અષ્ટકની શરૂઆતમાં જ કહે છે કે :~ बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तु स्फोरय स्फारपौरुषम् ॥
“ જો તને સંસારની બીક લાગતી હોય અને માક્ષર મેળવવાની ઇચ્છા રહેતી હાય, તા છિદ્રયા પર અકુશ મેળવવા સારુ અસાધારણ પુરુષાર્થ ફારવ. ”
આ પ્રમાણે ઇંદ્રિયાને જીતવા માટે અસાધારણુ પરાક્રમ વાપરવાની જરૂર છે, કારણ કે તેની સાથે અનત કાળના સંબધ છે.
બીજી અગત્યની વાત એ છે કે જીવ વિષયજન્ય બાબતમાં સુખ માની બેઠા છે, પણ તેમાં એવું કાંઈ સુખ છે જ નહિ, ભતૃ હિર કહે છે કે વ્યાધિનું ઔષધ કરવું, તેમાં સુખ શુ? ગળે તરસ લાગે ત્યારે સ્વાદિષ્ટ પાણી પીએ છે, એમાં સુખ શું ? પેટમાં ભૂખ લાગે ત્યારે ખાય છે, તેમાં સુખ શુ? શરીરમાં વિકાર થાય ત્યારે કામભાગ સેવે છે, તેમાં સુખ શુ? આવી રીતે સર્વ વ્યાધિનાં એસડા છે, તેને જીવ સુખ માની બેઠા છે. વિષયાથી ઉત્તરાત્તર પણ બહુ દુઃખ છે. આ સંબધમાં દરેક શ્લાકની સાથે જોઈએ તેટલું વિવેચન થઈ ગયું છે તેથી અત્ર પુનરાવર્તન કરવાની આવશ્યકતા નથી.
પ્રમાદના સંબંધમાં પહેલા અને છઠ્ઠો શ્લાક છે. આ સંબંધમાં મુખ્ય મુદ્દા એ જ છે કે મૃત્યુ નજીક આવે છે માટે જાગ્રત થા—ગૃહીત રોપુ મૃત્યુના ધર્મમાત્, આવી રીતે પ્રમાદ અને વિષય માટે ખૂબ કહેવામાં આવ્યુ.. અત્યારે લૌકિક પ્રવૃત્તિ અહિક સુખ-સાધને વધારે મેળવવા તરફ ઢારાયેલી છે, તે વખતે દરેક પ્રાણીએ પોતે શે ભાગ લેવા તે વિચારવાનુ છે. નવીન જમાનામાં શરીરભાગતૃપ્તિ અને ઇંદ્રિયવિકાર વધારનારા ખાદ્યોપચાર અને શાભાના એટલા પદાર્થોં આવે છે અને સુધારા તેમ જ ફેશનને નામે એટલા બધા ફેરફાર દાખલ થઈ ગયા છે કે વિચારવાળાએ દરેક ખાખતમાં તે લાભકર્તા છે કે હાનિકારક છે, તે જોવાની જરૂર છે.
6
પ્રમાદ પાંચ છે : મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. તેમાં · મદ્ય ના પ્રચાર આ જમાનામાં અનેક નિમિત્તને લઇને વધતા જાય છે. કોઈ પણ મસ્ત કરે તેવા ખારાક ખાવે અથવા પીવામાં વાપરવા તે મદ્ય છે. રૂઢાર્થમાં આપણે તેને દારૂ, ભાંગ, ગાંજો, તાડી વગેરે સમજીએ છીએ. એ વસ્તુઓ પાતે અતિ અધમ છે. એને તૈયાર કરવામાં લાખા ત્રસ જીવાના નાશ થાય છે અને એને પીવાથી મનુષ્ય પેાતાની જાત ઉપરના અકુશ ખેાઈ એસે છે. પાતાની જાત ઉપરથી અ‘કુશ ગયા પછી એક સામાન્ય મનુષ્યને છાજતી વ્યવહાર-પ્રણાલિકાના પણ તેનામાં દેખાવ રહેતા નથી, સદસદ્વિવેક દૂર જાય છે અને લેાકલજજા માજીએ મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં ગમે તે અકાય થઈ જાય છે, ગમે તેવી અશ્લિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org