________________
અધિકાર] સીમમત્વમોચન
[ ૭૩ નિયમથી, આબરૂદાર ગૃહસ્થની ફરજ તરીકે પણ પરસ્ત્રીસંબંધને તે વિચાર જ થે ન જોઈએ. દેખીતા સારા અને આબરૂદાર માણસે પણ જ્યારે આ ફંદમાં પડે છે ત્યારે પ્રતિષ્ઠા, ધન અને શરીરની હાનિ કરે છે અને તેઓ પર સંસારની અનેક આપત્તિઓ આવી પડે છે. પિતાની સ્ત્રીનો સંબંધ કરવામાં પણ વખત-સંગ જેવા અને જેમ બને તેમ સંકેચ કરે. મનમાં ઈછા તે નિરંતર વિષય-ત્યાગની જ રાખવી. - આ ઉપયોગી વિષય ઉપર શાસ્ત્રના ઘણા ગ્રંથમાં લેખ છે. તેને માટે ઈદ્રિયપરાજયશતક, ઉપદેશમાળા, શૃંગારરાગ્યતરંગિણી, ભવભાવના પુષ્પમાળા વગેરે ગ્રંથે જેવા. ચાલુ જમાનાના બહારના દેખાવથી ફસાઈ જવું નહિ અને આ જીવનને કાંઈક ઊંચે હેતુ છે, સંસારવૃદ્ધિ અને એશઆરામ સારુ આ જીવન નથી, એટલી સાધ્યદષ્ટિ રાખી ગ્ય પ્રવૃત્તિ કરવામાં આવશે તે તેનું ઝેર કઈક મંદ પડશે.
इति सविवरणः स्त्रीममत्वमोचननामा द्वितीयाऽधिकारः ॥
અ, ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org