________________
[ ૨૦
અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ
ઉક્ત ચાર ભાવનાઓનુ હરિભદ્રસૂરિષ્કૃત તુય ધાડશકાનુસાર સ્વરૂપ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ १२ ॥ ( आर्यावृत्त)
"C
( આત્મ વ્યતિરિક્ત ) ખીજા' પ્રાણીએનુ' હિત ચિતવવુ તે મૈત્રી ભાવના; પારકાં દુઃખાના નાશ કરવાની ઈચ્છા અથવા ચિંતા તે કરુણા ભાવના; ખીજાઓનાં સુખને જોઈ આનન્દ્વ પામવા તે પ્રમાદ ભાવના અને બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના.” (૧૨)
હવે તે દરેક ભાવનાનું સ્વરૂપ કલિકાલસર્વાંત્ત શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત શ્રી યાગશાસ્ત્ર અનુસારે ખતાવવામાં આવે છે. પ્રસંગાપાત્ત અન્ય ગ્રંથાથી એ ભાવનાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરવાના પ્રયાસ પણ વિવેચનમાં કર્યાં છે.
પ્રથમ મૈત્રી ભાવનાનું સ્વરૂપ
मा कार्षीत्कोपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । મુખ્યતાં ગાજ્યેષા, મતિમંત્રી નિતે ॥ ૨ || (અનુષ્ટુપ્)
“ કાઈ પણ પ્રાણી પાપ કરશ નહિ, કાઈ પણ જીવ દુઃખી થાઓ નહિં, આ જગત કથી મુકાઓ : આવી બુદ્ધિને મૈત્રી કહે છે.” (૧૩)
વિવેચન—પાંચમા શ્ર્લાકમાં જે ભાવના-ઔષધિ લેવાનુ` સૂચન કર્યુ” છે તે ભાવનાઓ પૈકી કેટલીક ભાવનાનું સ્વરૂપ હવે મતાવે છે. બાર ભાવના સંસારનું સ્વરૂપ પ્રકટ કરે છે, જ્યારે ચાર યાગની ભાવના ( મૈગ્યાદિ) ખીજા જીવા તરફ કેવા પ્રકારનું વર્તન રાખવુ. તેના યથાસ્થિત ખ્યાલ આપે છે. પ્રથમ મૈત્રી ભાવના ( Universal Brotherhood ) બહું અગત્યના વિષય છે. જમાનાની વિચિત્રતાને લીધે આ ઉત્કૃષ્ટ ચારે ભાવનાએ નાશ પામતી જાય છે. તેને ભાવનારાઓ માલૂમ પડતા નથી, બહુ એછા જણાય છે. જ્યારે ચારે ભાવનાનું સ્વરૂપ ખરાખર સમજવામાં આવશે ત્યારે પ્રત્યેક ભાવના કેટલી મહત્ત્વની છે અને વ્યવહારનાં માની લીધેલાં કર્તવ્યાથી કેટલી મહાન ભૂમિમાં ઉડ્ડયન કરે છે એ જણાશે. એમાં સ્વાર્થીપણાના નાશ પ્રત્યક્ષ જોવામાં આવશે. મૈત્રી ભાવનાનું સ્વરૂપ બાંધતાં શ્રી હેમચંદ્રાચાય કહે છે કે - કોઈ પણ પ્રાણી પાપ કા નહિ ’ એવી બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. કોઇ પણ પ્રાણી પાપ કરા નહિ એવી ઈચ્છા જ્યારે થાય ત્યારે પાપનાં કારણેા બીજા પ્રાણીઓ પ્રાપ્ત ન કરે એવા સરળ વ્યવહાર શેાધી આપવાની સામાન્ય બુદ્ધિ થાય છે અને ખાસ કરીને પાતે તા પાપ કરતા જ નથી. આવી રીતે નવીન ક બંધ થતા નથી, અને, તે ઉપરાંત, શુભ પ્રયાસથી નિર્જરા અથવા શુભ કર્માંધ થાય છે આ પ્રથમ લક્ષણુમાં સ્વાર્થના ત્યાગ પ્રત્યક્ષ છે. · બીજા કોઈ દુઃખી ન થાઓ' એવી બુદ્ધિ રાખવી એ મૈત્રીભાવ છે. આ વિચાર મનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org