________________
-
૬
પાંચ પ્રકારને સ્વાધ્યાય, અષ્ટ પ્રવચનમાતા, બાર પ્રકારને તપ, કષાય ને નેકષાય, બાવીશ પરીષહ, સાળ ઉપસર્ગ, અઢાર હજાર શીલાંગ-આ પ્રત્યેક પર વિવેચન, વેશ માત્રથી કાંઈ વળતું નથી, ઉપરાંત તેથી દેષ પણ થાય છે. અજાગળકર્તરિ ન્યાય. બાહ્ય વેશનું વાસ્તવિક ફળ. બાહ્યાડંબર પરના પાંચ લેકેનું રહસ્ય. વર્તન વગરનું લેકરંજન; તેનાથી થતે સંસારસમુદ્રમાં પાત. બાહ્ય ડાળ ઘાલનારાને શિક્ષા. લેકસકારને હેતુ. ગુણ વગરની ગતિ. લેકરંજનના બે ક પર વિવેચનલેકરંજનનું વાસ્તવિક રહસ્ય. યતિપણુમાં રહેલું સુખ, તેને અંગે બજાવવી જોઈતી ફરજો. પરિગ્રહત્યાગ કરવામાં યતિધર્મનું મુખ્યપણું. જ્ઞાની પ્રમાદને વશ થાય તેનાં કારણે. સાવધ આચરવામાં યતિને ઍક્તિને લાગતે દેષ. કરેમિ ભંતેને પાઠ અને ભાવ. મન-વચન-કાયાની એકસરખી પ્રવૃત્તિ. સાવદ્યમાં પરવચનને પણ દેષ. સંયમમાં યત્ન ન કરનાર તરફ કટાક્ષયુક્ત ઉક્તિ. નિર્ગુણ મુનિની ભક્તિથી તેને આશ્રય કરનારને ફળને અલાભઃ વિશેષમાં ઊલટે પાપબંધ. નિગુણને થતું આવ્યું અને તેથી ભવિષ્યમાં હાનિ. છ કલેકમાં બતાવેલ પરિગ્રહત્યાગના ઉપદેશનું રહસ્ય. તે પર વિવેચન. વેશ છૂટી ન શકે તે સંવેગમાર્ગ આદરવાની સૂચના.
સ્તુતિની ઈચ્છા રાખનારને બેધ. આઠ સિદ્ધિ તથા ગવહન પર નેટ. ગુણ વગર સ્તુતિની ઈચ્છા ન રાખવી. ગુણ વગરનાં વંદન-પૂજન. હિતને તેથી થતો નાશ. પરસ્વતિનું તાત્વિક રહસ્ય. ગુણાર્જન કરવાની આવશ્યકતા. ભવાંતરને ખ્યાલ કરી ગુણસ્તુતિની અપેક્ષા મૂકી દેવાની જરૂર. લોકસત્કારના સાત ઇલેકેની રહસ્ય પર વિવેચન. પરિગ્રહત્યાગને ખાસ ઉપદેશ. નામાંતર કરવાથી ગુણદોષ અ૯૫ થતા નથી. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ. સોનું ભરેલા વહાણનું દષ્ટાંત. ઉપકરણ શબ્દનો અર્થ. ધર્મોપકરણ પર મૂરછ રાખવી એ પણ પરિગ્રહ છે. તેથી દેષ પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ. ધમૅપકરણ બીજ પાસે ઉપડાવવાથી થત દોષ. સંયમની જરૂરિયાત અને બાહ્ય શોભા. ઉપકરણના વ્યવહાર પર છ કલેકામાં બતાવેલ રહસ્ય પર વિવેચન. ઉપાધ્યાયજીના એ જ વિષય પર વિચારો. પરીષહ સહન કરવાને ઉપદેશ. શરીરનું વિનાશીપણું વિચારી જપતપ કરવાની શિક્ષા. ચારિત્રનાં કષ્ટ અને નારકીનાં કષ્ટ અને નારીનાં કષ્ટો પર વિચાર. પ્રમાદજન્ય સુખ અને મુક્તિનું સુખ–તે પર વિચારે. ચારિત્રનિયંત્રણનું દુઃખ અને ગર્ભવાસનું દુઃખ
–તે પર વિચારણું. વવશપણે પરીષહ સહન કરવામાં થતા મહાલાભ. તે પર રાજર્ષિ ભર્તુહરિના વિચારે. વિષયોનું પ્રાબલ્ય, તેનાં ચાલુ દષ્ટાંત. પરીષહ સહન કરવાથી થતાં શુભ ફળા. પરીષહથી દૂર નાસવામાં નુકસાન. પરીષહ સહન કરવાના ઉપદેશના નવ લેક પર વિવેચન. બાવીશ પરીષહનાં નામ તથા અર્થ, ધર્મ કર્તવ્યોનું સુખસાધ્યત્વ. બાર ભાવનાઓનું વિસ્તારથી સ્વરૂપ. ચરણસિત્તરીના સિત્તેર ભેદ પર વિસ્તાર. કરણસિત્તરીના સિત્તેર ભેદ પર વિસ્તાર. ગસંધનની અતિ આવશ્યકતા. મ ગ પર અંકુશ લાવવાને ખાસ ઉપદેશ. પરમત્સર ત્યાગ કરવાને સ્પષ્ટ ઉપદેશ. નિર્જરા કરવા માટે પરીષહ સહન કરવાને ઉપદેશ. વિપત્તિની પ્રાર્થના. ક્રિયામાર્ગના પાંચ કલેક પર વિવેચન. અભ્યાસ પાડવાથી થતે અતિ લાભ. તે પર ધર્મસંગ્રહ ગ્રંથ. યતિનું સ્વરૂપ. ભાવદર્શન. યતિને ગૃહસ્થની ચિંતા કરવાને નિષેધ. તેવી ચિતાનું ફળ. દીક્ષા લેતી વખત કરેલ પ્રતિજ્ઞાનુસાર વર્તન કરવું જોઈએ. પ્રશસ્ત સાવદ્ય પણ યતિને અનાદરણીય. પદવીને ગર્વ કરનાર નિપુણ્યક જીવ, પ્રમાદત્યાગ કરવાને યતિને ઉપદેશ. બોધિબીજપ્રાપ્તિ અને આત્મહિત સાધન કરવાની જરૂર. આ જીવના અનેક શત્રુઓ-તેઓનું લાંબું લિસ્ટ. પ્રાપ્ત થયે ઉપયોગ. સંયમવિરાધના ન કરવાને ઉપદેશ, સંયમથી થતાં સુખ. પ્રમાદથી થતા સુખને નાશ. સંયમનું અિહિક–આમુમ્બિક ફળ. અધિકારનું અંતિમ રહસ્ય. આ અધિકારમાં સમાયેલા અનેક વિષયે. મુનિમાર્ગનું લાગતું કઠણપણું. મુનિના સંબંધમાં અભિપ્રાય બાંધતાં ધ્યાનમાં રાખવા યોગ્ય હકીકતે. હાલમાં ચાલતો પદવીને લેભ. સાધુધર્મનું આદરણીયપણું. અધિકારમાં બતાવેલ કટુ ઔષધ. કઠિન શબ્દો માટે સામાન્ય ક્ષમાયાચના.
પૃષ્ઠ ૨૬૩ થી ૩૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org