________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूतानचे दियुत विलक्षणलक्षणोपलक्षितं दर्शकजनानां मनोहरं सुजातजलजातम् । 'ते तत्थ चत्तारि पुरिसनाए' तांतत्र चतुरः पुरुषजातान ये कमलवरमुद्धत्तुकामास्तान 'पासइ' पश्यति, तेषामेव विशेषणम्-'पहीणे तीरं' पहीणांस्त्रीरात्-त्याजितत. तटमान्तान् 'अपत्ते पउमवरपोडरीय' अमाप्तात् पद्मवरपुण्डरीकम्, स्व स्व कार्येऽकृतार्यान् 'गो हब्बाए जो पराए' नो अर्भाचे नो पराय, नहि तटे न वा जल राशिमुत्तीर्य परतटे स्थिराः स्थिता वा जाताः । एतादृशान् पुरुषान् चतुर्विधान् अपश्यत्-कोशान तबाह-'अंतरा पुक्खरिणीए सेयसि णिसन्ने' अन्तरा मध्ये पुष्करिण्याः 'सेयंसि' सेये पके "णिसन्ने निषण्णान् मग्नान् अकृतकार्यान् दुःखान्यनुभवतः 'तए णं से भिक्खू एवं बयासी' ततोऽनन्तरं खलु स भिक्षुरेवं वक्ष्यमाणवचनजातम् आदीत्-उक्तवान् 'अहो णं इमे पुरिसा अखेयन्ना' अहो खलु इमे चत्वारोऽपि पुरुषाः अखेदज्ञाः, अकुशला अपण्डिता अव्यक्ताः अमेधाविनो बाला हैं, विलक्षण लक्षणों वाला है, दर्शकों के मन को हरने वाला है, बड़ा ही सुन्दर है। वह उन चारों पुरुषों को भी देखता है जो उस कमल को लाने के लिए क्या मानों मरने के लिए पुष्करिणी में प्रविष्ट हुए हुए जो तीर को त्याग चुके हैं, पुण्डरीक (कमल) तक पहुंच नहीं सके हैं, अपने कार्य में सफल नहीं हुए हैं जो न इधर के रहे हैं और न उधर के रहे हैं और पुष्करिणी के कीचड़ में फंस गए हैं, दुःख का अनुभव कर रहे हैं। __ यह सब देखकर भिक्षुने इस प्रकार कहा-अहा, ये चारों ही पुरुष अखेदज्ञ हैं, अकुशल हैं, अपण्डित हैं, नासमझ हैं, मेधावी नहीं हैं, વિલક્ષણ પ્રકારના લક્ષણે વાળું છે, જેનારના મનને આનંદ આપનારૂં છે. અત્યંત સુંદર છે. આવા સુંદર કમળને તે વાવમાં તે પાંચમા પુરૂષે જોયું, તે સાથે તેણે તે પૂર્વોક્ત ચારે પુરૂષને પણ જોયા કે જેઓ તે કમળને લાવવા માટે જાણે કે-મરવાને માટે તે વાવના કિનારાનો ત્યાગ કરીને વાવમાં પ્રવેશ છે. તેઓ કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશા છતાં તે કમળ સુધી પહોંચી શકયા નથી. પોતે ધારેલા કાર્યમાં સફળ થયા નથી. તેઓ નથી અહિના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. અને પુષ્કરિણીને કાદવમાં ફસાઈ ગયા छ, तथा :मनो अनुभव ४३री २॥ छे.
આ તમામને જોઈને તે ભિક્ષુએ આ પ્રમાણે વિચાર્યું અહા ! આ ચારે પુરૂ ખેદને જાણનારા નથી. અકુશળ છે. અપંડિત છે. અણસમજું છે.
For Private And Personal Use Only