________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् मार्गवित्-एतेषां ग्रहणम्, तन-पापकर्मच्छेदने कुशलः-निपुणः, पण्डतः पापभीरू, व्यक्तः-बालभापनिवृत्तः अज्ञानरहित इत्यर्थः मेधावी-सदसद्विवेकवान्, अबाल:विमृश्पकार्यकारी, मार्गस्थः-सम्यग्दर्शनज्ञान चारित्रलक्षणमोक्षमार्गे स्थितः, मार्गवित्-मोक्षमार्गज्ञ इति संग्राह्यम्, एतादृशः 'भिवखू' भिक्षुः-निरवभिक्षया संयमयात्रानिर्वाहकः, 'अन्नाराओ' अन्यतरस्याः 'दिसाओ वा अणुदिसाओ या' दिशो वा अनुदिशो वा, यतः कुतश्चिदिग्देशात् 'अगम्म' आगत्य 'तं पुक्खारगि' तां पुष्करिणी, यस्यामिमे चत्वारो मग्ना अभवन्-तस्यास्तटे स्थित्वा 'पासई' पश्यति । किं पश्यति तत्र स्थितः सन् ? तत्राह-तं महं एगं पउमवरपोडरीयं जाव पडिरू' तन्महदेकं पद्म परपुण्डरीकं यावत्पतिरूपम्, सर्वावयवसुन्दरं रूपगन्धामेधावी, विज्ञ, मार्गस्थ, मानवेत्ता इन विशेषणों को ग्रहण करना चाहिए। इनका अर्थ यह है-पापकर्मों को नष्ट करने में कुशल, पण्डित अर्थात् पाप से भीरु, बाल अर्थात् बचपन से रहित निवृत्त विज्ञ, मेधावी अर्थात् सत् असत् के विवेक से सम्पन्न, अबाल अर्थात् विचार करके कार्य करने वाला, मार्गस्थ अर्थात् सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग में स्थित, मार्गवेत्ता अर्थात् मोक्ष के मार्ग को जानने वाला । इन सब विशेषणों से युक्त भिक्षु (निरवद्य भिक्षा से जीवन निर्वाह करने वाला) किसी दिशा या अनुदिशा से उस पुष्करिणी के समीप आया। उस पुष्करिणी के तीर पर, जिप्समें पूर्वोक्त चारों फंस गये थे, स्थित होकर देखता है-एक महान् प्रधान पुण्डरीक है। वह विलक्षण रचना से युक्त है सर्वांगसुन्दर है, उत्तम रूप आदि से युक्त પંડિત, વ્યક્ત, મેધાવી વિજ્ઞ, માર્ગસ્થ, માળવેત્તા આ તમામ વિશેષ ગ્રહણ થયા છે. તેને અર્થ આ પ્રમાણે છે, પાપ કર્મોને નાશ કરવામાં કુશળ, પંડિત અર્થાત્ પાપથી ડરવાવાળ, બાલ અર્થાત્ નાનપણથી રહિત, નિવૃત્ત, વિજ્ઞ મેધાવી અર્થાત્ સત્ અસતના વિવેકથી યુક્ત અબાલ-એટલે કે વિચારીને કાર્ય કરવાવાળા, માર્ગસ્થ, અર્થાત્ સમ્યફજ્ઞાન સમ્યક્દર્શન, સમ્યયારિત્ર અને સમ્યફ તપ રૂપ મોક્ષ માર્ગમાં સ્થિત, માર્ગવેત્તા-અર્થાત મોક્ષના માર્ગને જાણનાર, આ બધા વિશેષણોથી યુક્ત ભિક્ષુ (નિરવઘ ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળે, કઈ દિશા અથવા અનુદિશાએથી તે પુષ્કરિણી–વાવના કિનારે કે જેમાં પૂર્વોક્ત ચારે પુરૂ ફસાયા હતા. ત્યાં સ્થિર ઉભા રહીને જુવે છે, તે તે વાવમાં એક મહાન સુંદર પ્રધાન પુંડરીક-કમળ છે, તે કમળ વિલક્ષણ પ્રકારની રચનાથી યુક્ત છે, સર્વાગ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપથી યુક્ત છે.
For Private And Personal Use Only