________________
૧. જીવનરેખા
તે પછી સભાના ગૃહસ્થને વાકેફ કરવામાં આવ્યા હતા કે જુદી જુદી આઠ ભાષાઓનું એકેક જણે એવું વાક્ય બનાવવું કે જેમાં છ શબ્દો આવે. તે મુજબ સ્પેનીશ, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, લેટિન, છંદ, સંસ્કૃત અને બંગાળી ભાષા જાણનાર જુદા જુદા ગૃહસ્થાએ એક કાગળના કટકા પર આગમચથી છ છ શબ્દોનું વાક્ય લખી રાખ્યું હતુ અને નવમી ફારસી ભાષા રહી જવાથી તેની માગણ થતાં તે પણ મંજુર રખાઈ હતી.”
કવિરાજે તે પછી જણાવ્યું કે, “જુદી જુદી ભાષા ધરાવનાર એકેક શખસે પોતાના છ છ બેલના વાક્યને એ કેકે બેલ અવારનવાર ગમે તેમ તેમને કહી સંભળાવવો. અનુક્રમે તે વાક્યોના શબ્દો કહેવાની કશી અગત્ય નથી. જુદા જુદા શબ્દો જુદી જુદી ભાષામાં બેલશે તે હું લક્ષમાં લઈ કાગળ પર લખ્યા મુજબ વાક્યોના અનુક્રમે શબ્દો છેવટે તમને કહી સંભળાવીશ. તેમ જ વળી અધવચમાં હું જુદા જુદા બે રાગની કવિતા રચીશ. એકેક લીટી જેડી મારુ લક્ષ તેમાં પણ દોરવીશ.” અત્રે સભાના એક ગૃહસ્થ તરફથી એવી માગણી થઈ કે એક કવિતામાં “રુસ્તમજી” નામ તથા બીજીમાં આજની સભાનું વર્ણન આવે એવી મતલબ સમાવવી. કવિરાજે તે સ્વીકારી જણાવ્યું કે, “પહેલી કવિતાની લીટી હું એવી બાલીશ કે તેમાં રુસ્તમજી નામ આવી જશે. તે પછી કવિરાજે સ્થિર ચિત્તથી અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું. જુદી જુદી ભાષા લખનાર ગૃહસ્થ પોતે લખી રાખેલાં વાક્યોના અનુક્રમ તેડી છૂટક છૂટક શબ્દો કહેતા હતા. તે કવિ યાદ રાખતા હતા ને તે કવિતા પણ કયે જતા હતા. સઘળા શબ્દો પૂરા થતાં અકબંધ વાક્યોમાં તેઓ નીચે મુજબ બેલી ગયા ?
૧. અંગ્રેજી – હેવ ચુ એવર બિન ઈન એ ? “૨. સ્પેનીશ – કે વાનસ પાલા બરાસ પોઈડેસ્ટિડાસે. ૩. જર્મન – ઈસ્ટ યુ બડર એ રોગ ટુ કુગ. ૪. ફ્રેંચ - બા ફાઝી લીટે ડેલરે હમે એસ્ટ. પ. છંદ – મજરા તાશ વહીશતાય શ્રી એશતાચ વા આઈરીશ, જરથુશ તરીશ. “૬. સંસ્કૃત – ધઉતા ધરી પાણું રાચમય સપવિત્ર ઉપહુબ? ૭. લૅટિન -એસે આડમીરાબી લેમ મેનટેસ હજુસ જુનીસ. ૮. બંગલી – અપના કે ગી આશય જઈશ ખા મટા બીયા એન. “૯ ફારસી – અખરો અનાર અસલ મરહુમ ખૂબ બરાયે.
તાળીઓ
એ પછી પહેલી કવિતામાં
ભુજગી
“રહ્યા છેમહાગને જાળવીને, ભલે બેધ ભા તથાપિ ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાંહી, વધુ શું વખાણું અહો રાય અહી?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org