Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
ગુમળા
જ જીવન સી [ 29] વિશેનાં એમનાં પુસ્તકોએ સહુનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાહી શૈલી, વિશદ આલેખન અને વિષયની સુંદર રજૂઆત તે એમની વિશેષતા છે. જૈનદર્શન વિષયક પરિસંવાદમાં ડૉ. શેખરચંદ્ર જૈન સંશોધનપત્ર સાથે ઉપસ્થિત હોય જ અને વિદ્વદ્ ગોષ્ઠિનો આનંદ માણતા હોય તેવાં દશ્યો વારંવાર જોવા મળ્યાં છે. એમની વિદેશયાત્રાઓ દ્વારા જૈન ધર્મ પ્રસારના કાર્યની સાથોસાથ એમણે ધર્મપ્રબોધિત સેવાભાવનાને હોસ્પિટલના નિર્માણ દ્વારા વાસ્તવરૂપ આપ્યું છે. કેટલાય ગરીબોની આંખનાં આંસુ લૂછવાનું અને એમની બીમારીઓ દૂર કરવાનું પુણ્યકાર્ય ડૉ. શેખરચંદ્ર જૈને કર્યું છે.
આમ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી મહત્ત્વનું યોગદાન કરનાર ડૉ. શેખરચંદ્ર જૈનનું જાગ્રત અને પ્રબુદ્ધ વિચારક તરીકેના પાસાથી સમાજ અલ્પપરિચિત છે. કોઇનીય શેહ-શરમ રાખ્યા વિના ધર્મને અવરોધક એવી બાબતોને નિર્ભીક રીતે એ એમની લેખનીથી પ્રગટ કરે છે અને આજે ખમીરભર્યા જૈનપત્રકારોમાં પણ એમણે પોતાની લેખનશક્તિથી આગવી ભાત ઉપસાવી છે.
એમના અંગતમિત્ર તરીકે ઘણાં વર્ષોથી એમની સાથે ગાઢ સંબંધ રહ્યો છે અને હંમેશા કર્તવ્યનિષ્ઠ માનવીની આત્મીયતાનો સતત અનુભવ થયો છે.
એમના અભિનંદન ગ્રંથના આ પ્રસંગને મારી અંતરની શુભેચ્છા આપું છું અને તેઓ દ્વારા ધર્મ, સમાજ અને સાહિત્યની વધુને વધુ સેવા થતી રહે એવી ભાવના સેવું છું.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ
ને
મ
જ
૨
૬
:
. आत्मविश्वास के धनी विद्यापुरूष traé afin À fast "When the fight begins within himself, a man's worth something" अर्थात् जब मनुष्य अपने अंदर युद्ध करने लगता है, तब वह अवश्य ही किसी योग्य होता है। _ डॉ. शेखरचन्द्र जैन प्रबल आत्मविश्वास एवं सहानुभूति में श्रद्धा रखनेवाले कर्मयोगी हैं। वास्तव में आत्मशक्ति की पहचान ही धर्म का प्रथम सोपान है। डॉ. जैन प्रोफेसर भी रहे और प्राचार्य भी। किन्तु उनका मन था अपने समस्त व्यक्तित्वको सौंदर्य की दीप्ति में ढालने के लिए, इसीलिए कहा गया है कि अपनी प्रतिभा को तराशना तब तक बन्द न करो, जब तक उसमें से दैवी गुणों की आभा विकीर्ण होकर तुम्हें आलोकित न कर दे।
विद्वता साध्य नहीं, साधन है, आत्मज्ञान का। अन्ततोगत्वा ज्ञान का परम एवं चरम उद्देश्य दसलक्षण धर्म द्वारा मनःशुद्धि है, जो मनुष्य को मुक्तिपथ का अधिकारी बनता है। ___ डॉ. जैन विद्योपासना एवं धर्मोपासना के संगमतीर्थ हैं। 'आचारांग सूत्र' में उचित ही कहा गया है कि धर्म गाँव में भी हो सकता है, अरण्य में भी, क्योंकि धर्म न गाँव में होता है, न अरण्य में, वह तो अन्तरात्मा में होता है।
ज्ञानसाधना में 'विद्यापुरुष', धर्म साधना में 'प्रज्ञापुरुष' एवं पत्रकारिता में मूल्यनिष्ठा के आदर्श को चरितार्थ करनेवाले डॉ. शेखरचन्द्र मानते हैं अनंत जीवन का एकमात्र पाथेय धर्म है। धर्म विषयक अनेक पुस्तकों के । लेखक, हिन्दी-साहित्य के समर्थ सर्जक, धर्म-ज्योतिर्धर पत्रकार एवं समर्पित समाजसेवी डॉ. जैन का अभिनंदन, जैनत्व का अभिनंदन है। उनके निरामय एवं शतायु के लिए शुभकामाएँ।
(ઉં.) રબ્રાન્ત મહેતા (દમાવાદ)
-:
-
૫
-