________________
નમસ્કાર
અથ– જે ભાવોને તીર્થંકર મહારાજે કહેલા છે, અને તેના પછીના બહુ જ નજીક રહેનાર ગણુ વગેરેએ જે ભાવોને અનેકવાર ચર્ચા છે, તે ભાવેને વારંવાર કહેવામાં આવે છે, તે વચન પુષ્ટિને માટે જ થાય છે. (૧૨). - વિવેચન–આમાં પુનરુતિ દોષ નથી થતું, અને એક ને એક જ વાત કરી છે તે જરૂરી છે, લાભકર છે, દેષરૂપે ગણવાની નથી. તે હકીકત આ ગાથામાં વધારે ચોખવટથી કહે છે.
તીર્થક–ણીતા –તીર્થકર મહારાજે કહેલી વાતે. આ સર્વનું મૂળ તીર્થકરે કહેલા ભાવનું પુનરાવર્તન છે. તીર્થકરેએ જે કહ્યું તેમાનું બન્યું તેટલું ગણધરે ઝીલ્યું અને ઝીલવામાંથી બન્યું તેટલું સૂત્રમાં ગૂંચ્યું. જેમ એક ધૂળનું ઢેકું પાણીવાળું હોય તેને ભીત સાથે લગાવવામાં આવે અને ઘણે ભાગ ભીતે ચૂંટી જાય અને તેને છેડે ભાગ જમીન પર પડી જાય, તેમ તેમને ભાવ ઘટતા ઘટતા આટલું રહે છે, તેમાં પુનરુક્તિને સવાલ જ નથી. આ વાત આગળ જતાં તેમાં લેકમાં સ્પષ્ટ કરશે. અધ્યાત્મ શરીરની પુષ્ટિને જ મુદ્દો છે.
અનન્તર્ર–તીર્થંકર મહારાજના વખતમાં ગણધરે વગેરેએ એ ભાવ ઝીલી એનું વારંવાર કીર્તન કર્યું, તે જ ભાવ ઓછા થઈ ગયેલા ભાવ-તે વારંવાર બોલવા એ તે અધ્યાત્મશરીરને પુષ્ટ બનાવવાનું કામ છે. એને એ ભાવ કાંઈક એ હોય, તેમાં પુનરુક્તિના દેશની કલ્પના કરવી એ પણ અયોગ્ય છે, કારણ કે એ બોલનારને હેતુ અધ્યાત્મ-આંતર શરીરને પુષ્ટિ કરવાનું છે.
બહુશ—અનેક વાર અને અનેક રીતે. એમાં પુનરુક્તિદોષને સવાલ નથી, પણ એ તે એવા પવિત્ર ભાવો છે કે, તેને થોડે અંશ વારંવાર બેલ લાવવો જોઈએ.
અનકીતન–એમાં શ્રવણ, મનન વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયનો સમાવેશ થાય છે. એ ભાવે જ એટલી ઊંચી હદના છે કે, તેને વારંવાર કહેવામાં આવે, તેમ અધ્યાત્મ શરીરને પુછ–મજબૂત કરે તેવા હોય છે. તીર્થંકરે કહેલા અને ગણધર સૂત્રરૂપે ગૂંથેલા ભાનું ફરી ફરીને કહેવું, સમજાવવા તે આત્મ-શરીરને કે અધ્યાત્મશરીરને પુષ્ટિ કરનાર છે, જેમ ઘી-દૂધને ખોરાક સ્થૂળ દારિક શરીરને પુષ્ટિ કરે છે, તેમ તીર્થકર મહારાજે કહેલ ભાવે એક અથવા બીજા રૂપમાં કહેવામાં આવે, તે અધ્યાત્મ-શરીરને પૌષ્ટિક જ છે, આમ અધ્યાત્મશરીરનું પિષણ થાય છે, તેથી તે વારંવાર બોલવા જરૂરી છે. અને ગ્રંથકર્તા કહે છે કે તેમ કરવું જરૂરી છે.
આ ગ્રંથમાં આ ગાથાથી મૌલિકતાને દાવો ગ્રંથકર્તા તદ્દન છેડી દે છે. તેઓ કહે છે કે, ભગવાન તીર્થપતિએ કહેલા ભાવોને ફરીફરીને બેલવા તે જરૂરી છે, અને મારા પૂર્વ પુરુષોએ જે ભાવ રજૂ કર્યા તે કોઈ વાર તે શબ્દમાં અને કોઈ વાર મેં મારા શબ્દોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org