________________
દીવાળી-મધ્યરાત્રિની પછી તે સવારના ચારેક વાગ્યા પહેલાં શ્રીમદાવીરસ્વામિવારતાય નમ:, અને કાર્તિક સુદ એકમને સવારે પ્હા ફાટતાં પહેલાં--સૂર્યાંય પહેલાં)
શ્રી ગૌતમસ્વામિસર્વજ્ઞાય નમઃ એમ ત્રણ પ્રકારે ગણણાં ગણાય છે. જ્ઞાન-પચમી-ફ્રીનો નાળન્ન આ પદ બે હજાર વાર ગણુવાતુ હેવાથી એ પદની વીસ નવકારવાળી ગણાય છે.
મૌન-એકાદશી-મનુષ્યલાકમાં મહાવિદેહ ક્ષેત્ર છેડીને કમિરૂપ પાંચ ભરત ક્ષેત્રમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં જે ચાવીસ ચાવીસ તીર્થંકરા થયા તે પૈકી નેવુ તી”કરનાં બધાં મળીને દાઢસા કલ્યાણકા મૌનએકાદશીને દિવસે થયાં છે. આ ચાવોસીમાં આપણાં ભરત ક્ષેત્રમાં ત્રણ તીર્થંકરનાં પાંચ કલ્યાણક થયાં છે: જેમકે અરનાચની દીક્ષા, મલ્લનાથનાં જન્મ, દીક્ષા ને કેવલ. જ્ઞાન, અને નમિનાથનુ કેવલજ્ઞાન,
પેપ-દશમી-નારી પાર્શ્વનાથ તે નમઃ એમ ગણુ ગણાય છે. ચૈત્ર શુકલ વાદશી-ના હો મહાવીરસ્વામી પ્રદંતે નમઃ પદની વીસ તાકારવાળી ગણવી એ આ પર્વને અગેનું ગણણું છે.
જ્ઞાનાદિની તિથિ-અજવાળિયા અને અધારિયા એ બંને પખવાડિયાની ીજ, પાંચમ અને અગિયારસ એ છ તિથિએ જ્ઞાન-તિથિ ગણાય છે, એવી રીતે એ આમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર-તિથિ ગણાય છે. બાકીની બધી તિથિએ ‘દર્શન તિથિ કહેવાય છે.
શ્રીઆનંદસાગરસૂરિજીને જૈન દર્શનનાં તત્ત્વા એટલા બધા સ્પષ્ટ પણે અને યથાર્થ સ્વરૂપમાં સમજાયાં છે કે એઆ એનાં તાતાર છૂટમ પાડીને એ સમજાવી શકે છે અને વળી તેમ-કરતી વેળા પરિભાષાની જટિલ ગૂથણીના આશ્રય ન લેતાં એએ સાદી અને સીધી, પરંતુ સાથે સાથે સચોટ ભાષામાં એ રજૂ કરે છે.