________________
ફીટ ! વાંકુ ન વળી શકાય ! એક એનનું પ` પડી જાય છે તેા રસ્તે જતાં ભાઈ ને હે છે: પ્લીઝ! જરા આપે! ને! અને હવે તેા લૂંગી આવી. મ્હેના વાળ કપાવે અને ભાઈ એ વધારે. અન્ને લૂંગી પહેરે, એળખવા પણ મુશ્કેલ બને. કેવા ઉદ્ભટ અને તેાછડા વેશ ? કેવું અનુકરણ કરી રહ્યા છે! પફ-પાવડર, લાલી-લિસ્ટીક લગાડીને નીકળે એટલે સામા માણસનું મન પણ મહેંકી ઉઠે. પછી વિકારી ભાવા જાગ્યા વગર કેમ રહે? માખાપ સમજે કે આપણી ફરજ છે માટે ઉચ્ચ કેળવણી આપવી જોઈ એ. પણ આજે કોલેજમાં ભાઈ–એના સાથે ભળે. વાતાવરણ પણ કેવું! તેમના ઉપર કાઈ જાતના અંકુશ નહીં. મન ફાવે તેમ પ્રેમ કરી શકે. આ કેળવણી છે કે કાળવણી! મેાટા કુળની સ્ત્રી લજ્જા રહિત થશે. ખૂબ ભણાવી ડીગ્રીધારી મનાવા, મહીને ૫૦૦-૭૦૦ના પગાર લાવે. એમાં પુત્ર-પુત્રીએ આઉટ લાઇને ચડી ગયા. તમે તેને શિખામણના બે શબ્દો કહેશેા તા તે સાંભળશે કે સામુ ખેલશે? આ કેવી દશા છે? આજના સમાજ કયાં જઈ રહ્યો છે! અધેાગતિના પંથે જ ને? ખેલવાની, ચાલવાની જરાપણ શરમ રહી નથી. છતાં તમને આટલા બધા મમત્વ કેમ છે? એ સમજાતું નથી.
છેકરાને ભણવા માટે અમેરીકા મેાકલ્યા અને માંસાહાર પણ કરે. ઇંડાને શાકાહાર માને ! કોઈ એન–બેટીની લાજ લેવી તેમાં શરમ જેવું નહીં. પાણીને બદલે દારૂ પીએ છે. જે દેશેામાં હિંસાની હાળી સળગતી ડાય એવા દેશેામાં તમારા દીકરા જાય. તેના તમને હષઁ થાય. આવા બધા પાંચમા આરાના લક્ષણેા છે. પાંચમા આરામાં ગુરુ શિષ્યને ભણાવશે નહી, બ્રાહ્મણ અના પૂજારી થશે. હિંસા ધર્મના પ્રરૂપક ઘણા થશે. માણસને દેવ-દન દુર્લભ થશે. વિદ્યાધરની વિદ્યાના પ્રભાવ ઘટશે. મ્લેચ્છના રાજ્ય ઘણા થશે. જે ભગવાને ભાવા મતાવ્યા છે તે તાદૃશ્ય દેખાય છે. જેના ઘરમાં સવાશેર કાંસુ હશે તે ધનવાન ગણાશે. પહેલા કાંસાની થાળી વગર જમતાં નહી'. આજે તેા સ્ટીલની થાળી જોઈએ છે. લાહુ આવી ગયું ને ? આવા સિદ્ધાંતના ઉંડા રહસ્યાને સમજાવનાર સ ્ ગુરૂ છે. સદ્ગુરૂના આપણા પર મહાન ઉપકાર છે. માહ-મજ્ઞાનના અંધકાર ઉલેચી મીઠા ઠંડા જ્ઞાનવારિ વરસાવનાર, દરિયા જેવા દિલમાંથી જ્ઞાનની સુવાસ પાથરી મનેા– મ ંદિરને પવિત્ર કરનાર એવા પૂજ્ય મણીલાલજી મહારાજની આજે તીથી છે. મણીલાલજી મહારાજ ખૂબ જ વિદ્વાન હતાં. તેમનામાં જાતિષનું પણ વિશાળ જ્ઞાન હતું. મરીને જીવ કઈ ગતિમાં જશે એ પણ જોઈ શકતા, ૧૮ વરસની ઉંમરે દીક્ષા લીધી. ચાપન વરસ સંયમ પાળ્યેા. ચેાપન વરસમાં ચેપન ગ્રંથા લખ્યા છે. આખા દિવસ સિદ્ધાંતના રહસ્ય ઉકેલવામાં તલ્લીન રહેતાં. આવા મહાન પવિત્ર આત્મા, જેને છેલ્લી જીંદગીમાં કેન્સર થયુ.... ઘણી વ્યાધિ થઈ પણ અજોડ સમતા. પાણી તે પીવાય નહીં. એવી અતુલ વેદનામાં પણ એવી સમતા. આમ છતાં ત્રણ કલાક સુધીની સમાધિ લગાવી. સમાધિ પૂર્ણ થયા પછી તેઓએ કહ્યું કે અષાઢ વદ પાંચમને પાંચ વાગે ને પાંચ મીનીટે દેતુ