________________
નરસા કાર્યોથી કઈ ગતિ મળે છે તે સમજાવે છે ? ધર્મનું જ્ઞાન શિખવાડો કે (૧) માયા કરવાથી (૨) કપટ સહિત માયા કરવાથી (૩) જુઠું બોલવાથી (૪) પેટા તેલામાપ રાખવાથી, એ ચાર કારણે જીવ તીર્થંચ ગતિમાં જાય છે. આડા ચાલવાથી, વંકાઈ કરવાથી ગધેડા-ઘેડા-કૂતરા વિગેરેમાં જન્મ લેવું પડે છે. એવું કઈ દિવસ કીધું છે? કેલેજમાં ખૂબ ભણતર ભણાવી ડોકટર, બેરિસ્ટર, ઈન્સપેકટર ને વકીલ બને અને પછી ગર્વ કરે કે અરે! મારો પુત્ર તે સર્જન ડે. થયે છે એમ કહી ફેલાય છે. પણ મારે પુત્ર સાધુ થયેલ છે. આમ બેલવાને કયારે શુભ અવસર આવે. આવી ચિંતવણા કરો છે? તમારે દીકરો ડોકટર થાય અને અમેરીકાથી ડીગ્રી મેળવીને આવે તે તમારી છાતી ગજગજ ફુલે છે પણ એનું ભાવી કેવું છે તે સમજાય છે? તમે તમારા સંતાનોના ખરા હિતસ્વી છે તે એને સંસાર ન વધે અને સંસારમાં ભટકવું ન પડે, એ સુંદર માર્ગ બતાવે.
“ભરતેશ્વરના હુવા પટોધર આઠ, આદિત્ય જશાદિક પહોંચ્યા શિવપુર વાટ,
ભરતેશ્વરના આઠ પટેધર કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. ભગવાનની બે દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મેક્ષમાં ગયા. એ ધર્મને કે સુંદર કાળ હતે. પચ્ચાસ લાખ ક્રોડ સાગર સુધી ભગવાન રાષભદેવનું શાસન ચાલ્યું. પછી અજીતનાથ ભગવાન થયા. તે વખતે ૧૭૦ તિર્થંકર હતાં. નવ હજાર કોડ સાધુ હતાં. નવ કરોડ કેવળી હતા. ભગવાન અજીતનાથ વખતે ઉત્કૃષ્ટ ધર્મ કાળ પ્રવર્તતો હતો. ભગવાન ઋષભદેવ સ્વામી સિવાયના ત્રેવીસ તીર્થંકર ચોથા આરામાં થયાં. એથે આરો દુષમ સુષમ નામે હતે. એમાં દુઃખ વધારે અને સુખ ઓછું હોય છે. પાંચમા આરામાં મેક્ષ ગતિ અટકી, ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં મેક્ષ જાય. પણ પાંચમા આરાના જન્મેલા પાંચમા આરામાં મેક્ષ ન જાય. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, જંબુ સ્વામી ચોથા આરામાં જન્મેલાં હતાં. અને પાંચમા આરામાં મોક્ષે ગયા. પાંચમા આરામાં આપણે કેટલા કમભાગી છીએ કે અહીંથી મોક્ષમાં જઈ શકાતું નથી, પણ પુરૂષાર્થ કરીએ તે એકાવતારી થઈ શકાય છે. માટે હતાશ થવાની જરૂર નથી. -
અહીં નહીં તિર્થકર કેવળી ગણધર, અવધિ મુનિવર મનાની, જંઘા વિદ્યાચારી પૂરવધારી, આહારક શરીરી મહાધ્યાની, નહીં ગગન ગામિની પદાનુસરણી, વૈક્રિય લબ્ધિ પરિહારી, ધન્ય ધન્ય પ્રભુવાણી સબસુખદાની, ભવિજન પ્રાણી ઉરધારી.”
આ પાંચમા આરામાં તીર્થકર દે નથી. કેવલી ભગવંતે નથી. અવધિ કે મનપર્યવ જ્ઞાની નથી. વિદ્યાચારી કે જંઘાચારી પણ નથી. કોઈ લબ્ધિ પણ આજે વિદ્યમાન નથી. પણ આજે એટલે તે પુષ્યદય છે કે ભવ્યતારણી જિનેશ્વર દેવની વાણી મોજુદ