________________
લત્તાનું પૃથફ ફળ વધૂમાં આપ્યું છે. . વિ. કારતે રાહુ જે નક્ષત્રમાં હોય તેથી નવમાં નક્ષત્રને હણે છે એમ કહ્યું છે. તે અગ્ર લત્તાવાદીના મત પ્રમાણે છે, પૃષ્ટ લાવાદિના મત પ્રમાણે વિશિમાં નક્ષત્રને હણે છે તે પણ યુકત છે. ૧૪
अथ कुयोगभंगः मु. चिंतामणो. कुयोगास्तिथिवारोत्थास्तिथिमोत्था मेवारजाः हूणबंगखशेष्वेव वाखितया स्तथा लत्तामालवके देशे पति कौशलके तथा एकागलं तु काश्मीरें बंधे सर्वत्र वर्जयेत्
તિથી–વારથી થયેલા દુષ્ટ , તિથી-નક્ષત્રથી થયેલા દુષ્ટ ગે, નક્ષત્ર–વારથી થયેલા દુષ્ટ યોગે, આ ત્રણ પ્રકારના દુષ્ટ યોગો દૂણ–બંગ–અશ નામના દેશમાં નષ્ટ છે બીજ દેશમાં શ્રેષ્ઠ છે. દૂણબંગ એ બે દેશ પૂર્વમાં છે. ખશ દેશ ઉત્તરમાં પ્રસિદ્ધ છે. એમ પીયૂયધારાકાર કહે છે ૧૫ માળવા દેશમાં લત્તા દેષ, કૌશલ દેશમાં પાત અને કાશ્મીર દેશમાં એકાળ ગ ત્યાગ કરવા. વધુ દરેક દેશમા જેવો.
अथ वेधविचारः पंचार्वाः पंचतिर्यवस्था वे रेखेच काणयोः ईशकाणे द्विरेखातः कृत्तिकाद्यानि मानि च लिखेद्विवाहनक्षत्रं रेखासन्मुखधिष्णगे ग्रहवेो भवेदेवं तत्र लग्नं न कारयेत् ॥
Aho! Shrutgyanam