________________
૨૩૧
મુ જિં વિશેઃ स्यादग्निहोत्रविधिरुत्तरगे दिनेशेमिश्रध्रुवांत्यशशिशकसुरज्यधिष्णे रिक्तासुनो शशिकुजेज्यभृगौ न नीचेनास्तंगते नविजिते नचशत्रुगेहे
ઉત્તરાયણમાં, મિશ્ર સંજ્ઞાના નક્ષત્રમાં, ધ્રુવસંજ્ઞાને નક્ષત્રો, રેવતી, મૃગશીર્ષ; જ્યા; પુષ્ય નક્ષત્રોમાં રિકતા રહીત તિથીઓમાં ચં–મંગળ-ગુરૂ-શુક્ર એ નીચના અસ્તના, બીજા ગ્રહથી પરાભવ પામેલા, શત્રુ સેનાના નહી હોય ત્યારે અગ્નિહોત્ર સ્માર્તાધાન શ્રૌતા ધાન લેવું. (૬૪)
लमशुद्धिः वृत्तशते. केंद्रीपचयत्रिकोणभगताः सूर्यारजीवेदवः शेषाश्चोपचयस्थिता यदि तदाऽन्याधानमुक्तं शुभम् चंद्रे नैधनगे म्रियेत युवतिौमे पुमानष्टमे शेषेर्मत्युगतैरुजा च सहितोऽन्याधानकर्ता भवेत् ६५
અગ્નિહોત્ર લેતી વખતની લગ્ન શુદ્ધિમાં રવી-ભૌમ-ગુરૂ-ચંદ્ર કેંદ્ર-ત્રિકોણ ઉપચય સ્થાનમાં ૧-૪-૭-૧૦, ૫–૯, ૩-૬-૧૦-૧૧ બેઠા હોય, અને બાકીના ગ્રહ ઉપચય સ્થાનમાં હોય તો અન્યાધાન શુભ છે. જે ચંદ્રમાં અષ્ટમ સ્થાનમાં હોય તે સ્ત્રીને નાશ કરે છે, અને અષ્ટમ સ્થાનમાં મંગળ હોય તે પુરૂષનો અગ્નિહોત્ર લેનારને નાશ થાય છે. એ સિવાયના ગ્રહે જે અષ્ટમ સ્થાને બેઠા હોય તે અગ્નિહોત્ર લેનાર રેગી થાય છે. આ વિષયમાં કુ. ચિં. લાચાધાન પ્ર વૃષધામાં વધારે ખુલાસે જે લે. (૫)
Aho ! Shrutgyanam