________________
૭૧
ચિત્ર માસમાં શુકલ પક્ષની પ્રતિપદા ત્રણ મુહૂર્ત જેટલીમાં જે વારે સૂર્યોદય થતું હોય તેને વર્ષાધિપતિ સમજે. પરંતુ નર્મના નદીના ઉત્તર ભાગમાં કિસ્તુ કરણમાં જેવાર આવે તેને વર્ષાધિપતિ માનવો. અને નર્મરા ક્ષિણ ભાગમાં બવ કરણ વખતે જે વાર આવે તેને વર્ષશ માનવો. ૧૭૮–૧૭૯
कल्पलतासारे तु विशेषः वृद्धो क्षये प्रतिपदि पूर्ववारा नृपस्तदेति प्रतिपदि यदि चैत्रे शुक्लपक्षे भवेतां कथमपि यदि वारौ द्वौ तदा भूपतिः कः ॥ प्रथमदिवसवारः कीर्तितो गर्गमुख्यैः गुणवति सति राज्ये राज्यभाक ज्येष्ट एव ॥ १८०
જે પતિપદાની વૃદ્ધિ-ક્ષય હોય છે. પ્રથમ વાર હોય તેને જ રાજા સમજ. ચત્ર શુકલ પ્રતિપદાની વૃદ્ધિ હોય તો કહ્યો વર્ષેશ માનવો આ શંકા દૂર કરતા વાર્થ વગેરે કહે છે કે પ્રથમ પ્રતિપદાએ જેવાર હોય તેને રાજા માન. ઉદાહરણ કહે છે કે જેમ મેટા પુત્રને જ રાજ્ય મળે છે નાનાને નહીં તેમ ૧૮૦ मकरंदेऽपि-चैत्रसितप्रतिपदि यो वारः प्रोक्तः स वर्षेशः
उद्यद्वितये पूर्वो नादययुगलेऽपि पूर्वः स्यात् १८१ - ચૈત્ર સુદ પ્રતિપદાને દિવસે જે વાર હોય તે વર્ષશ કહેવાય. જે બે વારે સુર્યોદય સમયે પ્રતિપદા હોય પ્રથમની પ્રતિપ્રદાએ જે વાર હોય તે જ વર્ષેશ કહેવાય. અથવા બે વારે સુર્યોદય સમયે
Aho ! Shrutgyanam