________________
૨૮૦
રોગી માણસને શી પીડા છે તે જાણવા માટે દાણા વાળવાને પ્રકાર કહેલો છે, તે શી રીતે વાળવા. તે કહે છે કે શુદીને શુભ દિવસે સૂર્યાસ્ત સમયે રોગી મનુષ્યના વસ્ત્રના કટકામાં ચેખા, ઘઉં, જુવાર વિગેરેની સાડાત્રણ મુષ્ટિ લઈ, તેમાં સોપારી, હલદરને ગાંઠીયે, સ્વર્ણ રૂપ વિગેરેની દક્ષિણ મુકી, તેની પોટલી બાંધી તે પિોટલી રોગીના માથા નીચે મુકવી, તે દિવસે તે મુકનારે બ્રહ્મચર્ય પાળવું. બીજે દીવસે તે પિટલી લઇ સારા જોશીને ત્યાં જઈ પ્રણામ કરી પિતાનું કાર્ય નિવેદન કરવું. તે સાંભળી જેશીએ તે પિટલી પાટી પર છેડી તેના ત્રણ વિભાગ કરવા. અનેક દોષમાંથી કયો દેવ છે તેના નિશ્ચય માટે પ્રથમ કરેલા જે રણ ભાગ છે તેમાંથી કિચિંતુ કિચિંત ભાગ લેવો. કેટલાએક જોશીએ તો તે પિટલી છેડી તેનું પુતળું બનાવી તેના શરીરના દરેક ભાગમાંથી ચપટી ચપટી દાણું લઈ તે પરથી જુવે છે. તેની ગણત્રી કરી સમ-વિષમ ભાગ જોઈ ફળ કહેવું. (૨૦૪–૨૦૯) ग्रंथान्तरे-लग्नादृष्टममंदिरे सुखचरैस्तद्वव्ययस्थैः क्रमात्
ક્ષેત્રો નિષમતા નિરિવર: શુ: પૂર્વના દેત્રના विज्ञेया जलमातरः शनिवशात् यक्षोऽथवा शाकिनी पूजाहोमविधानसाधुयजनस्ताः सदा शांतये २१०
કેટલાએક કહે છે કે તે સમયની પ્રશ્ન કુંડળી કાઢી તેમાં અષ્ટમ સ્થાનમાં અથવા બારમાં સ્થાનમાં જે સુર્ય હોય તે ક્ષેત્ર પાલને દોષ, ચંદ્ર હોય તે પોતાની માતૃકા–ઈષ્ટ દેવી દોષ, મંગળ હોય તે નિશાચરને દેષ, બુધ હોય તે પૂર્વજોની પીડા, ગુરૂ હોય તે ગોત્રજને દોષ, શુક્ર હોય તે જળદેવીને દે, અને
Aho ! Shrutgyanam