________________
૩૨૭
૧૭૭
તે સર્વે વિટ યાંતિ શ્રીમે ચઢારાય: तथैव तिथिगंडांत नास्तीदौ बलशालिनि तथैव लग्नगडांतं नास्ति जीवे बलान्विते विवाहादौ भवे मृत्युर्जातके कुलनाशनम्
જન્મ, યાત્રા, વિવાહ, વ્રતબંધમાં ગંડાંત દેય હોય તે દોષને લાભ સ્થાનમાં બેઠેલો ચંદ્ર અથવા કેંદ્રમાં રહેશે શુભ ગ્રહ હણે છે. રવી, રાહુ, લાભ સ્થાને હોય તે પણ ગંડાંત દોષને નાશ કરે છે. ગ્રીષ્મ ઋતુમાં જલાશ સુકાઈ જાય છે તે મુજબ ગંડાંત દોષ યુકત લગ્નમાં પણ શુભ ગ્રહના શુભ ફળે ઢંકાઈ જાય છે. તે જ પ્રમાણે ચંદ્ર બળવાન હોય તો તિથી ગંડાંત, અને ગુરૂ બળવાન હોય તો લગ્ન ગંડાંતને દોષ નાશ પામે છે. ગંડાંતમાં વિવાહ કરે તે મૃત્યુ. જન્મ થાય તે કુળનો નાશ. યાત્રા જાય તે સર્વસ્વને નાશ, અને એ શિવાયના કર્મો ગંડાંતમાં જે કરે તો તે કાર્યોને જરૂર નાશ કરે છે. ગંડાંતનું લક્ષણ . માર્તિક વિવાદુ પ્રજાને “કાઉંતિમમતાધેિ ઘટિવ એ શ્લેકમાંથી સમજી લેવું, અને આ આશયથીજ. लग्नांशदोषा ग्रहजातदोषास्तिथ्युद्भवा येच विधूद्भवाद्याः केंद्रत्रिकोणेषु सितशजीवे नश्यति सिंहादिवनागयूथम्
लग्नदोषांशदाषा ये दोषा: षड्वर्गजाश्च ये हंति तान् लग्नगो जीवा मेघसंघमिवानलः गुरौ लग्नाधिपे शक्के सवी लग्नकेंद्रगे सर्वे दोषा विनश्यति यथाग्नौ तुलराशयः
Aho ! Shrutgyanam