________________
૩૩૪
૧૦૮
लमाच्छुभग्रहः केंद्रे त्रिकोणे वा स्थितो यदि चंद्रे वापि न दोषः स्थाद यमवंटकसंक्षक: १०६ तिथिवारोत्थिता दोषा वारनक्षत्रसंभवाः सवें उपग्रहाः प्रोक्ता सूर्यभादुस्थिताश्च ये उपाहं त्यजेदवंगे खसे हूणे कुयोगकान् लातं पातं च सौराष्ट्र शाल्वे मागधमालवे
ઉપનયન-અન્નપ્રાશન, વિવાહ-વાત્રા, રાજ્યાભિષેક વિગેરે શુભ કર્મ કુલિક દેશમાં કરવામાં આવે તે તેનો નાશ થાય છે. કલિક નામને દેવ લગ્ન પ્રસંગે જરૂર દુર કરવો કારણ કે મરણ પ્રકારનાં દેવ, વ્યાધિ ઉપ્તન કરે છે. જે વારેશ–સર્ય બળવાન હોય અથવા શુભ ગ્રહ બળવાન થઈ લગ્નમાં હેય, કુલિક દેવ દુર થાય છે એમાં સંશય નથી. શુભ ગ્રહ કેંદ્રમાં હેય, ચંદ્ર શુભ નવમાંશમાં અથવા શુભ ગ્રહની દૃષ્ટિવાળો થઈ લગ્નમાં હોય અથવા બળવાન હોય તો કલિક દોષ નાશ પામે છે. સુર્ય સબળ હોય, ચંદ્ર બળવાન હોય તે અર્થપ્રહર–ચામાધ દેવ ગણાય નહી. લગ્નથી કેંદ્રમાં શુભ ગ્રહ બે હેય અથવા ત્રિકોણ સ્થાનમાં હોય અથવા કેંદ્ર-ત્રિકોણ સ્થાનમાં ચંદ્રમાં હોય તે યમઘંટક દોષ દૂર થાય છે. તિથીવારથી-વાર નક્ષત્રથી અને સુર્ય નક્ષત્રથી ઉપન્ન થયેલા દેને
પ્રાણ કહે છે. તે ઉપગ્રહને બંગ દેશમાં ત્યાગ કર. બીજા કોને ખસ-હુણ દેશમાં ત્યાગ કરો, અને લત્તા-પાન દોષને સૌરાષ્ટ–સાવ–માગધ-માળવે દેશમાં ત્યાગ કર. (૧૦૧-૧૦૮)
Aho! Shrutgyanam