________________
૩૪૦
જન્મ-અષ્ટમ રાશિના સ્વામી વચ્ચે મૈત્રી હાય તેા જન્મ-અષ્ટમ રાશિના લગ્નને બાધ નથી. જો જન્મેશ-દશમેશને પરસ્પર મૈત્રી હાય તે ઉગ્ર વૈનાશિક દોષોને નાશ કરે છે પેાતાના જન્મ નેક્ષત્રથી ત્રેવિસમા નક્ષત્રને વૈનાશિક કહે છે. તેમાં શુભ કર્માં કરવામાં આવે તે! દુઃખ થાય છે. આ બાબત જ્ઞાતર ચંદ્રિકા શોધ ૩ બાયજ્ઞનુમ॰ વીગેરે ક્ષેાક. ૧૪૩-૪૪ ક્ષેાકામાં સ્પષ્ટ છે (૧૨૭–૧૩૦)
अथ महापातविचारः सूर्यसिद्धांते पाताधिकारे एकायनगतौ स्यातां सूर्याचंद्रमसौ यदा तद्युतौ मंडले क्रांत्यास्तुल्यत्वे वैधृताभिधः विपरीतायनगतौ चंद्राको क्रांतिलिप्तिकाः
१३०
समातद्वा व्यतीपाता भगणाधं तयोर्युतिः
१३१
જ્યારે સૂય ચંદ્ર એક અયનમાં હાય અને તેની યુતિ ખાર રાશિ હાય, અને ક્રાંતિ સમાન હોય તે વૈધિત નામના પાત સમજવે, સૂર્ય ચંદ્રના અયન ભિન્ન હાય રાશ્યાદિ યુતિ છ રાશિ પર હોય અને ક્રાંતિ સમાન હેાય ત્યારે વ્યતીપાત નામને પાત સમજવા આ બાબત ત્યાજય પ્રકરણમાં સ્પષ્ટ કરી છે. ૧૭૧-૧૩૨ सूर्यसिद्धांत पाताध्याये वासनाभाष्ये केशवाचार्य: त्रिनायनांशा नखभाजितास्तद्धीनाश्च सार्धंत्रिभुवोऽद्विपक्षाः तत्तुल्ययुत्योर्गत यो विलोक्यः पातो व्यतीपातक वैधृताख्यः
१३२ સૂર્ય સિદ્ધાંતનું વાસના ભાષ્ય નૃસિંહ દૈવનએ રચેલું છે તેમાં વેરાવવજ્ઞત પ્રૌતના આ બ્લેક છે એમ કહ્યું છે. આ
Aho! Shrutgyanam