________________
૩૩
આવતા નથી. સૂર્યના કિરણે। અદ્રશ્ય થયેલ નથી ત્યાં સુધી સ લેાકેાને માટે વિવાહ કાર્યમાં એ સમય-ગીરજ વખતે શુભ છે. જ્યાં સુધી રકત વહુના સૂર્ય માટુંમ પડે જ્યાં સુધી તારામંડળનું દન નથી, જ્યાં સુધી સુર્યના કિરણા આકાશમાં માલુમ પડે છે ત્યાં સુધીમાં ગૌરજ લગ્નના સમય પડિતાએ કહેલા છે (૧૨૩–૧૨૬) अष्टमलनदोषापवादः
वसिष्ट:- जन्मेशाष्ठमलग्नेशौ मिथेो मित्रे व्यवस्थितौ जन्मराश्यष्ट्रमक्षेत्थिदोषो नश्यति भावतः न दोषोऽष्टमनस्य यदि जन्मेशरंभ्रपौ सुहृदो चेता कार्य मंगलं मुनयेो विदुः गुरुः चतुर्थ द्वादशं लग्नं शस्तं यदि गुणान्वितम् अष्टमं नतु कर्तव्यं यदि सर्वगुणान्वितम् मुहूर्तदर्पणे- स्वकीयजन्माष्टमराशिपत्योर्मैत्र्यां न जन्माष्टमराशिदेोषः जन्मेशक र्मेश्वर मित्रभावः क्षिणोति वैनाशिकदोषमुक्रम्
દ્
Aho! Shrutgyanam
૧૭
૨૮
१२९
જન્મ લગ્નના સ્વામી, અષ્ટમ લગ્ન સ્થાનને! સ્વામી એ બેઉ પરસ્પર મિત્રના ધરમાં હેાય, તે જન્મ રાશિ-અષ્ટમ રાશિના દેષ દૂર થાય છે. જો જન્મેશ-અષ્ટમેશ એ બેઉની મૈત્રી હોય તે અષ્ટમ લગ્નના દોષ નથી, અને તે લગ્નમાં વિવાહાદિ કાય' કરવું શુભ છે એમ મુનિ કહે છે. ગુરૂ કહે છે કે ચતુથ-દ્વાદશ લગ્ન ખીજા શુભ ગ્રહેાના યાગ હામ તે! તે શુભ છે. પરંતુ દરેક પ્રકારના શુભ યેાગેા હાય છતાં પણુ અષ્ટમ લગ્નને. ત્યાગ કરવા. જો પોતાની