Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi

View full book text
Previous | Next

Page 362
________________ તૈયાર છે, ઘણાંજ સુધારા વધારા સાથે આવૃત્તિ રજી. “શ્રીવિવર્ધાિરિજા” (શિક્ષારસંહિતા) જેમાં યથાવિધિ ગણેશ (કરવી) સ્થાપન મંડપ મુહૂર્ત ગણપતીપૂજા માતૃકાપૂજા સપિંડકનાંદિશ્રાદ્ધ અર્ધવંદન બ્રાહ્મણપ્રાર્થના પુણ્યાહવાચન અભિષેક કુશકંડિકા ગ્રહસ્થાપન નવગ્રહમ ઉત્તરપૂજા બલિદાન પૂર્ણાહુતિમંત્રો દાન દાનવિધિ આશીર્વાદ રદર્શન શાન્તિ ગર્ભાધાન પ્રયોગ પુંસવન સમિતિ નયન જાતકર્મ બાલરક્ષાવિધિ પધ્ધીપૂજા નામકરણ નિષ્ક્રમણ કર્ણવેધ, આન્દોલાશયન ભૂખ્યું પવેશન અન્નપ્રાશન દતક વિધાન ચોલ, ઉપનયન વેદારંભ કેશાન્ત સમાવર્તન વાગ્દાને હસ્તમેળાપક શ્લેક (૩૦) મધુપર્ક કન્યાદાનસંકલ્પ વિવાહ હેમ સપ્તપદીચતુર્થીકર્મકંસારભક્ષણશોકકુંભ વિવાહઅવિવાહતુલસીવિવાહ આવસધ્યાધાન પાસનહોમ પક્ષાદિક કર્મવિધિ શ્રૌતાધાન પ્રયોગ વિગેરે પણો વિષે ગુજરાતી ભાષામાં ટીપણું સાથે શુધ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલાં છે. પુસ્તક પૃષ્ઠ અઢી કિંમત દશ આના પિન્ટેજ વિ. પિ. ચાર્જ માફ કૃતિ વિE છપાય છે, આજેજ નામ નેંધા ચાર માસમાં છપાશે, “વ્રતસ્પદ ” (દ્યાપનવિધિસહિત) જેમાં પુરૂષોત્તમ માસ, એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી, વામનદ્વાદશી, ઋષીપંચમી, વિગેરે દરેક વ્રતોનો વિધિ, ઉઘાપનપ્રયોગ, સહિત આપવામાં આવશે, પુસ્તક પૃષ્ઠ ૩૦૦ કિંમત એક રૂપી. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366