Book Title: Muhurt Sangraha
Author(s): Ambalal Sharma, Krishnashankar Keshavram
Publisher: Jagannath Parshuram Dwivedi

View full book text
Previous | Next

Page 363
________________ ૩૭ તૈયાર છે, ઘણાંજ સુધારા વધારા સાથે આવૃત્તિ ચોથી. શ્રીવિયા//પદ્ધતી (પ્રમાદિતા) જેમાં યથાવિધિ સાહિત્યની યાદી, એક પંચ નવમુંડકરણાકરણવિચાર, વિષયાગકથા ખાતપૂજા, દેહશુદ્ધિપ્રાયશ્ચિતપ્રાગ હેમાદ્વિપ્રગ શાતિપાઠ, પંચગવ્યકરણ, ગણપતિ પૂજ, ગીર્યાદિમાતૃકાપૂજા, નાંદીશ્રાદ્ધ મધુપર્ક, પુણ્યાહવાચન, જલયાત્રાપ્રયોગ, વાસ્તુપૂજન, શાસ્ત્રોકતમંડપ પૂજા, સમંત્રકસવભદ્રમંડલદેવતાસ્થાપન, યંત્રપીઠ પૂજા, કુંડ પૂજાકુશકંડિકા, ગ્રહસ્થાપન, ચતુષષ્ઠી ગિનીક્ષેત્રપાલપૂજા, તિલકમાલાધારણ શંખધંટાપૂજા, ભૂશુદ્ધિ, ભૂતશુદ્ધિ, પ્રાણપ્રતિષ્ટા,અંતબંહિતાન્યાસ એકાદશમહાન્યાસ, પાત્રાસાદન, રાજપચાર પૂજામંત્રો (૬૪) વિષ્ણુમહિ:સ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામપાઠ, વિષ્ણુની નવ આરતીઓ, પુરૂષસુકત, નવગ્રહાદિહમ, પૂર્ણાહુતિમંત્રો, (૬૦) શ્રેયદાન, દાનવિધિ, આશીર્વાદ, મંત્રમહાકતવિષ્ણુપૂજાપધ્ધતિ, પ્રાત:કૃત્ય, મુદ્રાસહિ પચાર, પૂજાંગહામબલિદાન, જપપ્રકાર, અનન્તદેવકૃત વિદ્યાગપદ્ધતી, વિગેરે સવારે વિષયે શુદ્ધ સંસ્કૃત ભાષામાં વર્ણવેલા છે. પુસ્તક પૃષ્ટ સવા ત્રણસો કીંમત એક રૂપીએ. પાંચસો વર્ષ જુને હસ્તલિખિત મંત્રશાસ્ત્રને ગ્રંથ मंत्रसारसमुच्चयः (पुरश्चर्यासहितः) જેમાં દરેક મુદ્રાના લક્ષણે, રામયાગ પ્રયોગ, ભૂશુધ્યાદિન્યાસ ગણપતિ, હનુમાન, સરસ્વતિ, ત્રિપુરસુંદરી, કાલી, બટુકભૈરવ, વિગેરે દરેક દેવ, દેવીઓની સંપૂર્ણ પુરશ્ચર્યાપ્રાગ થા મારણ મેહન ઉચ્ચાટન, વશીકરણ વિગેરે પ્રયોગ પણ છે. પુસ્તક પૃષ્ઠ ૫૦૦ કિંમત ફકત દેહ રૂપીઓ. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366