________________
339
મકર-તુલા રાશિના ચદ્ર હાય અને ચર રાશિને નવમાંશ, અને ચર રાશિનુ લગ્ન હોય તે તેને ત્યાગ કરવા. “ મેષ-ક તુલા-મકર એ ચર રાશિ છે. તેમાં ક-મેષ રાશિના ચક્રમાં વિવાહ નક્ષત્ર આવતું નથી.” જો ઉપર કહેલા મોમમાં જેના લગ્ન થયા હાય તે અનરચાને મુલીન નવ-નવ પુરાતન વસ્ય સ્વપન, ગોન્મુથી યુવાવસ્થાવાળી થાય ત્યારે કામાત થઇ પૂ પતિને ત્યાગ કરી પર પુરૂષ ગામની થાય છે. કર્ક લગ્નમા અથવા મેષ લગ્નમાં જે તુલારાશિને નવમાંશ હેાય અને તુલા-મકરના ચંદ્ર હેાય તે જરૂર વૈશ્વવ્ય થાય છે જો લગ્નેશ અસ્તના હાય તે વરનું મૃત્યુ થાય, નવમાંશ પતિ અસ્તના હાય તા કન્યાને નાશ થાય, દુકાણને પતિ અસ્તનો હોય તે। વર-કન્યાને નાશ થાય. અને જો લગ્નેશ-નવમાંશના પતિ, દકાના સ્વામી એ છઠ્ઠું હોય તો સના નાશ થાય છે. વિવાહ સમયે બીજા ચક્ર–ધ્વજ વીગેરે ઘણા યોગા જોવાના છે તે સધળા વિવાદ વૃંદ્રવન પ્રત્યેાળાધ્યાયમાં આપ્યા છે. તે તેમાંથી સમજી લેવા પ્રાથના છે. ૧૨૦–૧૨૨
ज्योतिर्निबंधे गोरजशुद्धिः
वेध सर्वखगोद्भवं च कुलिक क्रांति कुयोगांस्तथा क्रूरक्रांतभमर्धयाममखिलं विष्टिं व संक्रांत्यहः । गंडांत शशिनं च भानुसहितं हित्वा च षण्मूर्तिगं रंध्रस्थान् कुजजीव चंद्रभृगुजान् गोधूलिके लग्नके जामित्रं न विचारयेद् ग्रहयुतं लग्राच्छशांकात्तथा
૨૩
Aho! Shrutgyanam
१२२