________________
૩૪૧
શ્લોક ના પૂર્વા પર સંબંધ હોવા જોઇએ તે ગ્રહ કૌતુક ગ્રંથ વિના સમજાય તેમ નથી તેથી એનુ પુરૂ ગણિત અહિં આપ્યું નથી. સાધારણ અ` નીચે મુજબ થાય છે. જ્યારે પાત જાણવા હોય ત્યારે ચાલું અયનાંશાને ત્રણ ગણવા અને વિશે ભાગ લેવા જેકુલ આવે તે ટિકદ્ધિ છે. તે બિટકાદિ ફૂલને ૧૩-૩૦માંથી બાદ કરવું તેટલા સમય જાય ત્યારે વ્યતીપાત નામને પાપન સંભવ જાણવા. અને અયનાંશાને ત્રણે ગણી વીસે ભાગ લેતાં જે ટિકાદિ કુલ આવેલું હાય તેને ૨૭ માંથી બાદ કરતા જે ટિકાદિ આવે તેટલે સમયે વંતિ નામના પાતને સંભવ સમજવા. આજ હકીગત પ્રાથિય ગતાષિના પ્રશ્ને ફ્નપ્રાયનમા તુષ્યવિાના॰' એ શ્લોક સાથે મળતી આવે છે. આ શ્લેાકમાં નવથી ગણી સાઠે ભાગ કહ્યો છે, અને ઉપલા શ્લોકમાં ત્રણે ગણી વીસે ભાગ લેવાનું કહ્યું છે પરંતુ એ બેઉ રીતે ગણિત એક આવે છે. સ્પષ્ટ ગણિત પ્રદ્દહાથલ વીગેરે પરથી સમજી લેવું. ૧૩૩.
पीयूषधारायां नारद:- यस्मिन् दिने महापातस्तद्दिनं परिवर्जयेत अपि सर्वगुणोपेतं दंपत्येोर्मरणप्रदम्
१३३
कश्यप - महावैधृतिपाता दूषितं लग्नमुत्तमम् राजावधूतं पुरुषं यत्तत्संपरित्यजेत् वराहः - एष्येो धर्न क्षपयति व्यतिपातयागो मृत्युं ददाति न चिरादपि वर्तमानः । संतापशोकगदविघ्नभयान्यतीत: तस्माद्दिनत्रयमपि प्रजहीत विद्वान
Aho! Shrutgyanam
૨૦
१३५