________________
૩૪૨
वसिष्ट:- महापाता वैधृतिश्च उपरागसमस्तदा तस्माद्दिनत्रयं त्याज्यं मध्यपूर्वापराभिधम्
૩૬
જે દિવસે મહાપાત હૈાય તે દિવસને વિવાહાદિ કાર્યોંમાં ત્યાગ કરવા. બીજા ગમે તેવા તેમાં ગુણા હોય પરંતુ તે દંપતીનું મૃત્યુ કરનાર છે એમ નારદ મુની કહે છે. કશ્યપ ઋષિ કહે છે કે જે પુરૂષના રાજા તરફથી તિરસ્કાર થયા હાય, તેનું જેમ કાઈ પણ જગ્યાએ સન્માન થતું નથી, તેમ વ્યતીપાતવૈધૃતિ નામના પાતથી કૃષિત લમ હાય તા તેના સ્વીકાર વિવાહાદિકાય માં કરવા નહી. વરાહ નામના પંડિત કહે છે કે જો વ્યતિપાત નજીકમાં આવતા હાય તા ધનને નાશ કરે છે. જો ચાલુ હોય તે મૃત્યુ કરે છે. ગત હાય । સતાપ-શાક-રેગ-વિશ્ર્વ આપે છે. માટે વિદ્વાન પુરૂષે મહાપાતના પ્રથમને દિવસ જે દિવસે હૈાય તે દિવસ અને તેના પુછીને દિવસ એમ ત્રણ દિવસ ત્યાગ કરવા. વસિષ્ટ કહે છે કે મહાપાત–વ્યતીપાત–વૈધૃતિ-ગ્રહણુ એ ત્રણ એક સરખા છે માટે ત્રણ દિવસ જે દિવસે પાત હોય તે તેના પૂર્વના અને તેના પછીને એમ ત્રણ દિવસ ત્યાગ કરવા. કેટલાએક ગ્રંથામાં કહે છે કે पातेन पतिता ब्रह्मा पातेन पतितो हरिः । पातेन पतितो रुद्रस्त स्मात्पातं विवर्जयेत् ॥ शस्त्राहतोऽग्निदग्धो वा नागदष्टेोऽपिजीवति । કાંતિ સામ્યતાનુદ્દિા ન નીતિ વચન ॥ વીગેરે. द्वादशचंद्रविचार:- राज्याभिषेके युद्धे च धतेोपनयनादिषु विवाहेषु च यात्रायां विधुर्द्वादशगः शुभः निषेके चाभिषेके च जन्मनि व्रतबंधने पाणिग्रहे प्रयाणे व चंद्रो द्वादशगः शुभः
Aho! Shrutgyanam
१३७
१३८