________________
૩૩૬
चरलवं चरवेश्मगमुत्सृज्येन्मृगतुलाधरगे मृगलक्ष्मणि युवतिरत्र भवेत्कृतकौतुका मदनवत्यनवत्यजनोन्मुखी ૨૨૧
એકાર્ગલદેષ કાશ્મીરમાં ત્યાજ કુલિકને મગધમાં ત્યાગ કરવો. માલવ દેશમાં જામિત્ર, પાંચ પંચકને બાહિક દેશમાં ત્યાગ કરવો. કંટક-કાળ જેવા એ દોષો બર્બર અને માળવામા ત્યાજ્ય છે. નક્ષત્રને વેધ–મૃત્યુ વેગને સર્વ દેશમાં ત્યાગ કરે. અંગ બંગ–કલિંગ-નેપાલ–માગધ એ દેશમાં મૃત્યુ યોગ ત્યાજ્ય છે. બીજા દેશમાં ત્યાજ્ય નથી. લલ્લાચાર્ય કહે છે કે વિષ્ટિ-વ્યતીપાત કુલિકદેવ એ સર્વને જે સિધ્ધિયોગ હોય તે સૂર્યથી અંધકારની પેઠે નાશ થાય છે. ગર્ગાચાર્ય કહે છે કે વિંધ્યાચળની ઉત્તરે હિમાલય સુધીમાં જ યમઘંટ દોષને ત્યાગ કરવો બીજા દેશમાં નહી. કોઈ કહે છે કે મત્સ્ય–અંગ-મગધ–આંધ્ર દેશમાં યમઘંટ દરકારી છે. કાશમીરમાં કુલિક દોષ ત્યાજ્ય છે. યામાધે દરેક દેશમાં નષ્ટ છે. સર્ષિ કહે છે કે લગ્નેશ છગ્લે, સાતમે હેય, નિર્બળ હોય તે ત્રણ વર્ષ સુધીમાં જરૂર વૈધવ્ય આપે છે. જેમાં કહે છે કે જે લગ્નેશ અથવા રવિ ભોમ અથવા બીજો ગ્રહ છ હેાય તે બીજા શુભ ફળદાયી ગ્રહ હોય છતાં તે લગ્નને ત્યાગ કરે. જે ચલિત કુંડળીમાં (લગ્ન સમયે) છ આઠમે લગ્નેશ, નવમાંશને સ્વામી અથવા ચંદ્રમાં હોય તે જરૂર મૃત્યુ કરે છે. (૧૦૯–૧૧૯) तट्टीकायां कर्कलग्नेऽथवा मेषे घटांशो यदि दीयते
तुलायां मकरे चंद्रे वैधव्यं निश्चितं भवेत् अस्तं गते लग्नपतौ घरस्य मृत्युभवेशपतौ वधूनाम् दृष्काणनाथेऽस्तगते तयोः स्यान्मृत्युरिपुस्थे सकलक्षयो भवेत् १५
Aho ! Shrutgyanam