________________
૩૩ર
દ
त्रिकोणे केंद्रे वा मदनरहिते दो शतकं हरेत्सौम्यः शुक्रो द्विगुणमपि लक्षं सुरगुरुः । भवेदाये केंद्रेऽगपउत लवेशो यदि तदा समूहं दोषाणां दहन इव तूलं शमयति लग्नाधिपो यदा केंद्रे लग्नादुपवयेऽथवा क्रमाञ्च शुभदो शेयो दोषसंघांश्च नाशयेत्
લગ્નના દે, દુષ્ટ નવમાંશ, પાપ ગ્રહોની દ્રષ્ટિથી થયેલા દો, તે સર્વને લગ્ને બેઠેલે ગુરૂ દૂર કરે છે. જેમ ગંદા પાણીમાં નિર્મળાનું બીજ નાંખવાથી જળ શુદ્ધ થાય છે તેમ, મુદ્દત-પાપ ગ્રહ , દુષ્ટ નવમાંસ, ગ્રહથી થયેલા સર્વ દેને એકાદ સ્થાનમાં રહેલે ચંદ્ર દુર કરે છે. એવું નારદ મુનિનું વચન છે. ગંર્ગાચાર્ય કહે છે કે જે લગ્ન કુંડલીમાં દિવસના લગ્ન સમયે સૂર્ય અને રાત્રિના લગ્ન સમયે ચંદ્ર લગ્ન અથવા એકાદશ સ્થાને હોય તો એક કરોડ દે નાશ પામે છે. કુ. .િ વિ. પ્ર. વર્ષ અયન-ઋતુ-તિથી–માસ નક્ષત્ર–પક્ષ-દગ્ધ તિથી–અંધ-કાણ-બધિર વિગેરે દોષો તેમજ પાપ ગ્રહ–ચંદ્ર યુકત નવમાંશના દે. કં–ત્રિકોણ સ્થાનમાં બુધ-ગુરૂ શુક્ર પૈકી હોય તે નાશ પામે છે. કેંદ્ર-ત્રિકોણ સ્થાનમાં ગુરૂ હોય, એકાદશ સ્થાનમાં સુર્ય હેય, લગ્નમાં ચંદ્રમાં હોય, અથવા વર્ગતમી હોય તે સર્વ દે નાશ પામે છે. તેમજ એકાદશ સ્થાનમાં ચંદ્રમાં હોય તે દુર્મુહૂર્ત અંશ વગેરે દે નાશ પામે છે. ત્રિકોણ સ્થાનમાં અથવા સપ્તમ સ્થાન રહિત કેંદ્રમાં બુધ હેય તે શો દોષનો નાશ કરે છે. શુક્ર હોય તે બસ દેશને નાશ કરે છે,
Aho ! Shrutgyanam