________________
૩૩૦
लग्नेऽप्येवं गुरुभृगुबुधाः सर्वदोषप्रदाः स्युપાવા............... પારિવા
૨ गर्ग:-सर्वविरुध्धे लग्ने तिष्ठति केंद्र यदा सुराचार्य: दिनकरहिमकरकिरणः सर्वे दोषा विलीयते
પાપ ગ્રહ યુકત રાશિને નવ માંસ અશુભ છે. અને લગ્ન પાપ ગ્રહ પણ નેટ છે પરંતુ જે કેંદ્ર-ત્રિફેણ સ્થાનમાં ગુરૂ અથવા શુક્ર હોય તે તે અશુભ છતાં શુભ છે. લગ્ન નવમાંશ, પાપ યુકત પાપ દષ્ટ વિગેરે જે દેષ કહ્યા છે તે સર્વ દેજો ૫-૯–૧૦–૪–૧૧ સ્થાનમાં ગુરૂ અથવા શુક્ર હોય તે નાશ પામે છે. છટ્ટે શુક્ર, મંગળ આઠમે, છછું અથવા આઠમે ચંદ્ર હોય તે એકાદશ સ્થાનમાં બેઠેલા સૂર્ય અથવા લગ્ન રહેલો ગુરૂ અથવા કેંદ્રમાં રહેલો ગુરૂ તે સઘળાને નાશ કરે છે. બુધ-ગુરૂ-શુક્ર પૈકી કઈ પણ કેંદ્રમાં હોય તે એક લક્ષ દેવને નાશ કરે છે. વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રની પડે. જે દેવ ગ્રહથી અથવા રહેના પરસ્પર વેગથી થયેલા હેય. માસ-પક્ષ-જામિત્ર, મુહૂર્ત–વાર સૂર્ય-શનિ, ભીમ-પ્રહ લત્તા. વિગેરેના દો અને લગ્ન કુંડલીમાના ઉપર કહેલા શિવાય જે કાંઈ દેવ હોય તે તે દોષને કેંદ્ર. ત્રિકોણ સ્થાનમાં બેઠેલા ગુરૂ-શુક્ર-હણે છે. દુષ્ટ લગ્ન, દુર્મુહૂર્ત, દુનિમિત્ત, અંશ, વિગેરેના દેને કેંદ્રમાં રહેલે ગુરૂ નાશ કરે છે. જેની લગ્ન કુંડલીમાં કેંદ્ર સ્થાનમાં ગુરૂ હોય તો બીજા ગ્રહ શું કરી શકવાના છે, એક સિંહ મહેમત્ત હાથીના સેંકડે ટોળાને હણે છે. એક સૂર્ય નારાયણ આકાશ માર્ગમાં તપે છે અને અંધકારકને નાશ કરે છે એક સિંહ વનમાં વિચરે છે.
Aho ! Shrutgyanam