________________
333
અને ગુરૂ હેય તે લક્ષ દોષનો નાશ કરે છે. લગ્નેશ અથવા નવમાંશનો સ્વામી એકાદશ સ્થાનમાં અથવા કેંદ્રમાં હોય તે દેવના સમૂહને રૂના ઢગને અગ્નિ ભસ્મ કરે તેમ નાશ કરે છે. જે લગ્નેશ કેંદ્રમાં હોય અથવા લગ્નથી ઉચ્ચ સ્થાનમાં (૩–૬–૧૦–૧૧) હોય તે દેશના સમૂહને નાશ કરે છે અને શુભ ફળ આપે છે. ૯૪-૧૦૦
कुलिकदोषविचारः उपनयनायप्राशनविवाहयात्राभिषेकपूर्वादि कुलिकादये न कुर्यात्तत्र कृतं नाशमुपयाति कुलिको नाम आवर्ती लमकाले विवजयेत् मरणं दोषसंघातो व्याधिश्चैव न संशयः xवारेशे सबले वापि बलाये लग्नगे शुभे कुलिकादयदोषस्तु विनश्यति न संशयः शुभे केंद्र गते चंद्रे शुभांशे च शुभेक्षिते लग्नगे सबले वापि कुलिकस्तु विलीयते वाराधीशे बलोपेते विधौ वा बलसंयुसे अर्धप्रहरसंभूतो दोषो नैघात्र विद्यते x मु. चिं. विवाहप्रकरणे, प्रमिताक्षरायां श्लो. ६५ गुरुः
पारेशः-सूर्यः । मतु रत्नमालायां वारप्रकरणे श्रीपतिनोक्ता पारस्वामिनः । प्रकृते तेषां प्रयोजनाभावात.
Aho ! Shrutgyanam