________________
૩૨૬
स्पृष्टवागते तु चांडाले शुद्धिराप्लवनं यथा तथा भुक्तवागते कॅरे चंद्रभागेो विशेोधनम्
'
જે નક્ષત્રના રાહુએ ભેગ કરેલા હેાય તે નક્ષત્રને ચંદ્રમાં
ત્રણ વાર ભેગવે ત્યારે તે નક્ષત્ર શુદ્ધ થાય છે. ગ્રહણનું નક્ષત્ર છ વખતે ચંદ્ર ભાગવે ત્યારે શુધ્ધ થાય છે. શિનના ભાગવેલા નક્ષત્રને ચાર વખતે ચદ્ર ભગવે ત્યારે શુદ્ધ થાય છે. મંગળના ભાગવેલા નક્ષત્રની શુદ્ધિ એ વખતે ચંદ્રના ભાગવવાથી થાય છે આ ખખતમાં દ્રષ્ટાંત કહે છે કે સ્નાન કરેલા મનુષ્યને કાઈવાર ચાંડાલ આવીને એક હાથ પકડે તે તેને પુનઃ સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે તે મુજબ પાપગ્રહે ભાગવેલા નક્ષત્રની શુદ્ધિ તે નક્ષત્રને ચંદ્ર ભગવે નહી ત્યાં સુધી થતી નથી, ખીજું દ્રષ્ટાંત કહે છે કે ઔષધ સાથે યુકત થયેલું ઝેર પણ મનુષ્ય ખાય તે સુખકાર થાય છે. તે મુજબ ગ્રહેાથી યુકત નક્ષત્ર પણ ચંદ્રના સમાગમને પાખીને શુભ થાય છે, અથવા ચાંડાલના સ્પર્શથી સ્નાન વગર શુદ્ધિ થતી નથી તેમ પાપગ્રહુ યુકત નક્ષત્રની શુદ્ધિ ચદ્રના ભાગ શિવાય થતી નથી. (૭૦–૭૪)
अथ गंडातदोषविचारः
गंडांत मृत्युदं जन्मयात्रोद्वाहव्रतादिषु हंति लाभगतश्चंद्र : केंद्रगो वा शुभग्रहः राहुसूयाँ लाभगतौ गंडदेोषं तदा हरेत् गंडदोषगते लग्ने गुणाः सौम्यग्रहेोद्भवाः
Aho! Shrutgyanam
$'+
૩૭૬