________________
૩૦૮
લગ્ન શુદ્ધિમાં મંગળ અષ્ટમ સ્થાનમાં હોય પણ તે નીચને અસ્તને શત્રુક્ષેત્રી હોય તે તે મંગળ દોષ નથી એમ સમજવું. જે મંગળ અષ્ટમ સ્થાનમાં હોય, શત્રુના સ્થાનમાં હેય, ચંદ્રના ઘરમાં હોય અથવા અસ્તને હેય તે તેમાં વિવાહ કરે શુભ છે લગ્નથી અષ્ટમ સ્થાનમાં મંગળ હોય તો તે મંગળ મહા દેષ કારક છે. જે તે લગ્ન ત્રણ શુભ યુકતહાય અર્થાત તે મંગળ ઉચ્ચને, શુભ ગ્રહ યુકત, મિત્રના ઘરમાં અથવા સ્વગૃહી હોય છતા તે લગ્નને ત્યાગ કરવો. (૪-૬)
अथ षष्ठद्वादशचंद्रापवादो मुहूर्तदर्पणे. कवौ गुरौ वा वलिनिश्थिते तनो शुभेन दृष्टः शुभवर्गग: शशी विवर्धमानः शुभहश्च नाशुभं करोति तिष्ठन्नपि षष्टरिःफयोः ७ जीवे लग्ने मृगौ केंद्रे श्वामिना च विलोकिते विधाः षष्टाष्टमं दोष हंति सिंहा यथा गजन् नीचराशिगते चंद्रे नवांशकगतेऽपि वा चंद्रे षष्टाष्टरिःफस्थे नास्ति दोषो न संशयः
લગ્ન કુંડળીમાં શુક્ર અથવા ગુરુ બળવાન થઈ લગ્ન હોય અને શુભ રાશિમાં અને શુંભ ગ્રહ દ્રષ્ટ ચંદ્રમાં વધતિ કળાને હોય પણ તે છટ્ટ અથવા બારમે બેઠે હોય તે તે શુભ ફળને હણનારો છે છતા પણ અશુભ કરી શકતો નથી. લગ્નમાં ગુરૂ–કેદ્રમાં શુભ હેય લગ્નને લગ્નનો સ્વામી જેતે હોય તે જેમ સિંહ હાનીને હણે છે. તેમ ચંદ્ર ષષ્ટાટમ દેષને હણે છે ચંદ્ર નીચ રાશિમાં હોય
Aho ! Shrutgyanam