________________
૩૧૪
ગ્રહ અગીયારમે, બીજે ચંદ્ર, અથવા શુભ ગ્રહ હોય, ગુરૂ-બુધ-શુક્ર કંદ્ર ત્રિકોણ સ્થાનમાં હોય તે કરી એગ નથી એમ સમજવુંર૯-૩૦ बभ्र:-क्रूरग्रहस्यांतरगत नुर्भवेन्मृतिप्रदं चंद्रमसं च रोगदम् शभर्धनस्थैरथवांत्यगे गुरौ न कर्तरी स्यादिति भार्गवा विदुः३१
જે ક્રૂરગ્રહના મધ્યમાં લગ્ન હેય તે મરણ નિપજાવે, અને ચંદ્ર હોય તે રોગી કરે. જે શુભ ગ્રહ બીજે હોય અથવા બારમે ગુરૂ હોય તે કરી દેવ નથી એમ ભૃગુઋષિઓને અભિપ્રાય છે. श्रीपतिः-सौम्यग्रह: शशांकात् केंद्रगतैः सुखवती योषित्
पाणिग्रहणमवाप्ता क्रूरैरपि कामः दुःखार्ता द्वयोश्च पापयामध्ये यदा लग्न भविष्यति तदा मृत्यु विजानीयात् पंचमेऽन्दे न संशयः ३३
જે ચંદ્રમાંથી કેંદ્રમાં શુભ ગ્રહો બેઠા હોય તે તે સ્ત્રી ઘણુ સુખ ભોગવે અને ચંદ્રથી કેંદ્રમાં પાપ ગ્રહ હોય તે સમયે લગ્ન થયેલી સ્ત્રી કામ વાસનાથી દુઃખી રહે છે. જે બે પાપ ગ્રહોના મધ્યમાં લગ્ન હોય તેવા સમયે પરણેલી સ્ત્રી પાંચમે વર્ષે પર લેકમાં ગમન घरे सेभ निःसंशय मान. 32-33
___ अथ जामित्रदोषविचारः ग्राहालग्ना नितालिप्ता खखदन २०० विभाजिता लभ्यतेऽधिशरा ५४ यत्र जामित्रं च सदा स्फुटं ३४ क्रूरो वा यदि सौम्यो वा लग्नाच्चंद्राच्च खेचरः एकोऽपि यदि जामित्रे समांशे दोषदो भवेत्
Aho ! Shrutgyanam