________________
૩ર૩
વિદ હેય તે નક્ષત્ર ચરણ ત્યાગ કરવું. પાપ ગ્રહને વેધ હોય તે સંપૂર્ણ નક્ષત્ર છોડી દેવું. વિશેષ એ લેકની ટીકામાં સ્થા કુ. ચિંતામ ના વેધ પ્રકરણમાં જોઈ લેવું. જે લગ્ન સમયની લગ્ન શુદ્ધિમાં લગ્ન ગુરૂ હોય અથવા લગ્નેશ શુભ ગ્રહ યુકત અથવા શુભ ગ્રહ દૃષ્ટ હોય, અથવા એકાદશ સ્થાનમાં હોય, શુભ ગ્રહની કાળહેરા હોય તે જરૂર નક્ષત્ર વેધ દેવને ભંગ થાય છે. અથવા જો લાભ સ્થાનમાં ગુરૂ શુક્ર, બુધ-સૂર્ય પૈકી એક હોય તો નક્ષત્ર વેધના દોષને નાશ કરે છે. ગુરૂ-શુક્ર એ બે જે કેંદ્રમાં હોય તે સર્વ દોષોનો નાશ કરે છે. અથવા બળવાન ગુરૂ ત્રિકોણ સ્થાનમાં બે હોય તે સર્વ દેજોને વિનાશ કરે છે. (૫–૧૨)
लत्तादोषविचारः भानुदश १२ मष्टमं ८ रवि सुतो भौमस्तृतीयं ३ गुरुः षष्ठं में ६ पुरतो निहति निखिलं स्वस्थानतो लत्तया । राहुर्वा नवमं ९ बुधो न गमित ७ शुक्रस्तथा पंचम द्वाविंश २२ द्रजनीकरोऽखिलतनुः संताडयेलत्तया ६३ रणे मृत्यु तथा भंग यात्रायामनिवर्तनं विवाहे विधवा नारी भानि कुर्वति लत्तया ६४
સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રથી બારમાં, શનિ જે નક્ષત્રને હેય તેનાથી આઠમાં, મંગળ ત્રીજા, ગુરૂ છઠ્ઠા આગલા નક્ષત્રને લત્તાથી પ્રહાર કરે છે. રાહુ નવમાં, બુધ સાતમાં, શુક્ર પાંચમાં, અને પૂર્ણ ચંદ્રમાં બાવીશમાં નક્ષત્રને લત્તાથી પ્રહાર કરે છે. એ
Aho ! Shrutgyanam