________________
૩૧૯
कुत्रत्युद्धाहितां कन्यां विधवां संवत्सरत्रयात्
अन्यस्मिन् मंगले ताश्च निधनं वाथ निर्धनम् लग्नस्थितो देवगुरुः सितो वा लग्नाधिपः पश्यति लग्नकांशम् त्रिलाभवेदाश्विगतो हिमांशुनिहंति दोषान् विषनाडिकास्थान् गुरुः-चंद्रो विषघटीदोष हंति केंद्रत्रिकोणग:
लग्नं विना शुभैर्दष्टः केंद्रे वा लग्नपस्तथा विषनाडयुत्थितं दोष हंति सौम्यर्भगः शशी मित्रदृष्टोऽथवा स्वीयवर्गस्थो लग्नपोऽपि वा
યાત્રા-વિવાહ, ઉત્સવ, મંગળ કાર્યોમાં તિથિવારા નક્ષત્રોની વિષ ઘટિકા વળે છે તેમાં ઉપર કહેલા શુભ કાર્યો જે કરવામાં આવે તો કર્તા પુરૂષનું એક વર્ષ પછી મરણ નીપજે છે એમ બ્રહ્મ દેવે કહ્યું છે, ગૃહ પ્રવેશ, દેવ પ્રતિ, વિવાહ, યાત્રા-વ્રતબંધ, રાજય ભિષેક. અગ્નિહોત્ર વગેરે શુભ કાર્ય વિષ ઘટિકામાં કરવું નહી. જે વિષ ઘટિકામાં લગ્ન થયા હોય તે તે કન્યા ત્રણ વર્ષ પછી મૃત્યુ પામે છે. અને બીજા મંગળ કૃ થાય તો મરણ અથવા દારિદ્રય પ્રાપ્ત થાય છે. જે તે પ્રસંગની લગ્ન કુંડલીમાં લગ્ન ગુરૂ અથવા શુક્ર હોય, લગ્નેશ લગ્નને જેતે હાય ચંદ્રમાં ૩–૧૧–૪૨–સ્થાનમાં બેઠા હોય તે વિષ નાદિથી ઉત્પન્ન થએલા દોષનો નાશ કરે છે. ચંદ્રમાં કેન્દ્ર ત્રિકોણ સ્થાનમાં હોય તો અથવા લગ્ન શિવાયના કેંદ્રમાં લગ્નેશ હોય અને તેને શુભ ગ્રહ જોતા હોય તે વિષ ઘટિકાના દેશને હણે છે. ચંદ્રમાં શુભ ગ્રહની રાશિમાં હોય
Aho ! Shrutgyanam