________________
૩૧૭
બેઉની શુદ્ધિ તેનું નામ ઉદયાસ્ત શુદ્ધિ છે.” વિવાહ સમયે જે લગ્ન કુંડળીમાં ઉદયાસ્ત શુદ્ધ લગ્નને સ્વીકાર કર્યો હોય તો ધનઆયુષ્યની વૃદ્ધિ કરે છે અને જે લગ્ન પ્રસંગે ઉદયાસ્ત શુદ્ધિનું લગ્ન હોય તો તેમાં લગ્ન કરવાથી દંપતીનું મરણ નીપજે છે. तिथिवाराणां विषनाडिकादोषविचारः मु. चिं. तिथिषु नागाद्विगिरी पारिधि १५।५८।७।७।५।४ गजादिदिक पावक विश्व पासवाः ८७.१०३।१३।१४ मुनीम ७८ संख्या प्रतिपत्तिय क्रमात् परं विषं स्याद् घटिका चतुष्टयम् नख द्वयं द्वादश दिक् च शैला २०१२।१२।१०७ पाणाश्च तत्वानि ५।२५ यथा क्रमेण सूर्यादिवारेषु परं चतस्रो नाड्यो विषस्यात्खलु वर्जनीयम् ४४
શુકલ પક્ષની પ્રતિપદાથી અનુક્રમે દરેક તિથિમાં વિષ ઘટિકાઓ આવે છે. તે વિષ ઘટિકા ચાર વટિકાની છે. તેમજ સૂર્યાદિ વારની પણ વિષ ઘટિકા છે. એ પણ ચાર વટિકાની છે. તે લગ્નાદિ પ્રસંગમાં વન્ય છે.
व्यवहारप्रदीपे. यात्राविवाहोत्सवमंगलेषु सर्वेषु नूनं विषनाडिकाच कुर्वति कर्तुमरणं हि शीघ्र हलप्रमाणाकथितं विधात्रा ४५ गृहप्रवेशाधमरप्रतिष्ठा विवाहयात्रावतबंधनाद्यम् नृपाभिषेकामिपरिग्रहादि शुभं न कार्य विषनाडिकाषु ४६
Aho ! Shrutgyanam