________________
૩૫
जामित्रगो यदि भवेदुशना बुध वा गीर्वाण मंत्र्यसितपक्षकरच चंद्रः कन्या विवाहसमये शुभमामनंति गर्गात्रिकश्यपपराशरदेवलाद्याः ३६
જામિત્ર દેષની સ્પષ્ટ સમજ સપ્ત સ્થાંનમાં બેઠેલા ગ્રહમાંથી લગ્ન બાદ કરી તેની કળા કરી ખસેથી ભાગ લેતા જો લગ્ધી ૫૪ આવે તે! જામિત્ર દોષ છે એમ સમજવું. એ જામિત્રના ખે ભેદ છે. શુભ ગ્રહને અને પાપ ગ્રહના જો શુભ ગ્રહના જામિત્ર હાય તે માનસિક પરિતાપ કરે અને પાપ ગ્રહના જામિત્ર હોય તે મરણ નીપજે. આ બાબત મુ. માત્રક વિવાદ્ દ્રમાં સ્પષ્ટ કરી છે. તથા ઉદાહર પણ આપ્યું છે.
લગ્ન અથવા ચંદ્રમાંથી સાતમે શુભ અથવા અશુભ ગ્રહ એક પણ ગ્રહ સમાંશમાં—એક સરખા નવમાંશમાં હોય એક ગ્રહ મેષ રાશિના પાંચમાં નવમાંશમાં હૈય અને બીજો ગ્રહ તુલાના પાંચમાં નવમાંસમાં હેય તે તે દેષ કારક છે, જો સપ્તમ સ્થાને શુક્ર. બુધ. ગુરૂ. કૃષ્ણ પક્ષના ચંદ્રમાં પૈકી કાઇ પણ હોય તે કન્યાના લગ્ન સમયે શુભ ફળ આપે છે એમ ગગ. અત્રિ કશ્યપ, પરાશર, દેવળના મત છે ૩૪-૩૬
बृहस्पतिः - जामित्रं न प्रशंसति गर्गकश्यप देवला: * आयशत्रुतृतीयेषु धनधान्यप्रदो रविः
द्वौ ग्रहौ यदि जामित्रे कुरौ सौम्यो च संस्थितौ अब्दत्रयेण दारिद्र्यं कन्या प्राप्नोति दारुणम् गुरुश्चंद्रश्च जामित्रे तिष्टेद्यदि बलान्वितः धनसौभाग्यपुत्राश्च लभते नात्र संशयः
Aho! Shrutgyanam
३७
૨૮
३९