________________
૩૧૩
कूरं पृष्टगत लग्नात् सौम्यतु पुरतः स्थितम् ईशं वर्जयेल्लग्नं कर्तरी तां विनिर्दिशेत् पापयोः कर्तरी कोर्नीच शत्रुगृहस्थयोः यदा चास्तंगयोर्वापि कर्तरी नैव दोषदा नहि कर्तर्यजो दोषः सौम्ययोर्यदि मध्यगः शुभग्रहयुतं लग्नं क्रूरयोनास्ति कर्तरी ૨૮
સ્ત્રીના લગ્ન સમયની કુંડલીમાં જે લગ્ન અથવા ચંદ્રમાં ફરગ્રહના મધ્યમાં હોય તે તે લગ્ન ચંદ્રને પંડિતે ત્યાગ કરે. જે તેમાં બીજા સો ગુણ હોય છતાં તે પુરૂષનું મૃત્યુકારક છે. લગ્નની પાછળ મૂરઝડ હેય અને શુભ ગ્રહ લગ્નની આગળ હોય તે તેવા લગ્નને ત્યાગ કરે. કારણ કે આવા યોગને કર્તરી યંગ કહે છે. કર્તરી યોગ કરનારા બેઉ ગ્રહ પાપ હાય નીચ, શત્રુક્ષેત્રી અસ્વંગતના હોય તે તે કરી દેષકારક નથી. જે બે શુભ ગ્રહની મધ્યમાં ચંદ્ર હોય તે કરી દેષ નથી, અને લગ્ન શુભ ગ્રહ યુક્ત હોય તે પાપગ્રહની કર્તરી નથી એમ જાણવું. (૨૫-ર૮) यवनाचार्य:-विधौ धनापगे शुभग्रहे थवांत्यगे गुरौ
न कर्तरी भवत्यही जगाद बादरायणः गुरौ रि.फे शुभे लाभे स्वेऽब्जे सौम्यखगेपि वा ।
गुरुमभृगुजा: केंद्रकाणेषु कर्तरी नहि || ચંદ્ર બીજે અથવા શુભ ગ્રહ બીજે હોય, ગુરૂ બારમે હોય તે કરી યોગ નથી એમ બાદરાયણ કહે છે. ગુરૂ બારમે, શુભ
Aho ! Shrutgyanam