________________
૩૧૬ चौलोपनय सीमतविवाहादिसु कर्मसु लमजामित्रगो वापि राहुः केतुर्न दोषभाक्
ગગ-કશ્યપ, દેવળ મુનિઓ જામિત્ર દોષને શ્રેષ્ઠ માનતા નથી. પરંતુ જે લગ્ન કુંડલીમાં ૧૧-૬-૩ સ્થાન પૈકી સૂર્ય બેઠે હોય તે તે ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર છે જે સપ્તમ સ્થાને બે પાપ ગ્રહ અથવા બે શુભ ગ્રહે બેઠા હોય તે ત્રણ વર્ષો કન્યાને ભયંકર દરિદ્રાવસ્થાની પ્રાપ્તિ કરાવે. જે ગુરૂ–ચંદ્ર-એ બેમાંથી એક સપ્તમ સ્થાને બળવાન થઈ બેઠા હોય તે ધન-સૌભાગ્ય, પુત્ર વગેરેની પ્રાપ્તિ કરાવે છે. ચૌલ-ઉપનયન-સીમંત-વિવાહાદિ કર્મમાં લગ્નને અથવા સપ્તમ સ્થાને રાહુ કેતુ હોય તે તેને દોષ નથી
उदयास्तशुद्धिः पाणिग्रहे लग्नगतो नवांशः स्वस्वामिनाथेन न युक्त दृष्टः करोति पुसामचिरेण मृत्यु तद्वत्कलत्रोपगतोऽगनानाम् ४१
उदयास्तविशुद्ध स्यालममायुर्धनप्रदम् नोदयास्तविशुद्धं स्याइंपत्यामरणं ध्रुवम् લગ્ન સમયની લગ્ન શુદ્ધિમાં લગ્નને નવમાંશ પિતના સ્વામી યુક્ત અથવા દષ્ટ નહી હોય તે જલદી વરનું મૃત્યુ કરે છે તેજ પ્રમાણે સપ્તમ સ્થાનનો નવમાશ પણ જે પોતાના સ્વામીથી યુકત અથવા દૃષ્ટ નહી હોય તે સ્ત્રીનું મૃત્યુ કરે છે અને ઉદયાસ્ત શુદ્ધિ કહે છે. ઉદય-લગ્ન, અને અસ્તસપ્તમ સ્થાન, એ
Aho! Shrutgyanam