________________
૩૧૧
સ્પષ્ટ સમજાય તેવા છે. શુભગ્રહ યુકત ચંદ્ર હોય પણ તે પિતાના ઉચ્ચને, મિત્રરાશિને, હોય તે તે લગ્ન દૂષિત નથી. દંપતીનું શ્રેય કરનારું છે. જે ચંદ્રમાં શનિ-ભીમ-સૂર્ય-ગુરુ-શુક્ર પૈકીની સાથે હોય તે સ્ત્રીને વૈધવ્ય આપે છે. પણ બુધ-ગુરૂ સાથે હોય તો શુભ છે. જે ગુરૂ સ્વગૃહી હોય, બળવાન હોય, કેંદ્રમાં હોય, અને સહ ચંદ્રને જુવે તે સંગ્રહ ચંદ્રને દોષ નાશ પામે છે.
જે પાપ ગ્રહથી સાતમે ચંદ્ર હય, પાપ ગ્રહ યુક્ત હોય તો તે લગ્ન જરૂર લેવું નહી. મુનિઓ કહે છે કે તે દેષ કરનાર છે. યાત્રામાં વિપત્તિ, ગૃહકાર્યમાં મરણ, ક્ષૌરમાં મહેાટી પીડા, લગ્નમાં વૈધવ્ય, જનેઈમાં મરણ, અને પુંસવન સંસ્કારમાં શન્ય ફળ આપે છે. જે સાતમે ચંદ્ર હોય અને ચલિતમાં આઠમે ગયો હોય અને બીજા શુભ ગ્રહ હોય છતાં પણ તે લગ્ન લેવું નહી. (૧૩–૨૦)
सबलनिर्बलग्रहविचारः अन्यञ्च-सामान्येनेोदिता दोषा भंगास्तेषां तु तद्बुधैः
यदि ते बलहीनाः स्युः प्रध्वंसाभावतां ययुः स्वक्षेत्रे मित्रगेहे च उदिते स्वाञ्चसंस्थितः । पापो वक्री शुभः शीघ्रो बलीयान् ग्रह उच्यते नीचस्थाः शत्रुगेहस्था वृद्धा बालग्रहाः पुनः करा: शीघ्राः शुभा वक्रा ज्ञेया बलविवर्जिताः ऋक्षसंधिगतःः खेटा राशिसंधिगतास्तथा થાશે જ જે વિપરીતમ
Aho ! Shrutgyanam