________________
૩૦૬
चिंतारुजोत्थः कफवातपित्तप्रकोपजातश्च वृथा भवेत्स: वित्रं वदेत्संतमसंतमेने नैवोचरेत्तत्र जपेन्मुरारिम्
४३
જે સ્વપ્નામાં ફીણવાળું દેહેલું દુધ, અથવા પાણું જુવે તે તેને સોમપાન (સેમલતાનું પાન-યાગ) કરે, નહીં તે પણ શુભ કરતા છે. જે સ્વમમાં રૂધીરપાન, અથવા સુરાપાન કરે તે વિદ્યા નહી મળે તે બીજાને ધન જરૂર મળે. જે સ્વમમાં ધૂમપાન કરે અથવા બલનું આમાન-ધૂમપાન જુવે તો કદિપણ લક્ષ્મી રહિત થાય નહિ જે સ્વમમાં આસન, શયન, પાલખી શરીર, વાહન, ઘર એ પૈકી બળી જતુ જઈ જાગૃત થાય તે તેને દરેક રીતે લક્ષ્મી પ્રાપ્તિ થાય, ચૌદ પ્રકારના મહેટા સ્વમો પૈકી કોઈ પણ લેવામાં નહી આવે તે ગર્વિષ્ટ, શરીર–પ્રજાપતિ સમાન પુત્ર થાય, જે વાત કશ્મવાળે પુરૂષ વારંવાર સ્વપ્ન જુવે. ધ્યાન કરેલી વિચારેલી વસ્તુ જાવે તે તે નિષ્ફળ છે. પવિત્ર ભૂમિ, પવિત્ર શયા પવિત્ર વસ્ત્ર હોય, શુભ ધ્યાનમાં હોય તો તેને સ્વપ્નનું શુભાશુભ ફળ મળે છે. શુભ સ્વમ હોય તો પોતાના ગુરૂ પાસે જઈ કહેવું અશુભ હોય તે તેને પ્રકાશ કરે નહી. અશુભ સ્વમ આવે તે તેને દૂર કરવા માટે દેવ પૂજન, જપ કરવા, ચિંતા રેગથી કફ, વાયુ, પિત્તથી સ્વમાં આવે તે તે મિથ્યા સમજવા. શુભ હોય તે વિપ્ર આગળ કહેવું, અશુભ હેય તે કહેવું નહી. અશુભ હોય તે વિષ્ણુ સ્મરણ કરવું. (૩૫-૪૩)
ઇતિ સ્વાધ્યાય:
Aho ! Shrutgyanam