________________
૧૯૧
અને રાજાના દર્શન કરવાં. શુભ અથવા અશુભ ફળદાયક હોય છતાં પણ પોતાના શ્રેય ઈચ્છનારે પુણ્યાહવાચન અને શાંતિ ક કરવું. (૨૫૯–૨૬૧)
अथ नेत्रांगस्फुरणम्.x
दक्षिणाक्षिपरिस्पंदा दक्षिणस्य करस्य च हृदयाय तथाह्लादः सद्यः संसिद्धिसूचकः
૬૨
જમણી આંખનું ફરકવું, જમણા હાયનું ફરકવું, હ્રદયની આલ્કાતા એ જલદી સિદ્ધિ સુચવનારા છે. (૨૬૨) अंगस्फुर्तिदक्षिणांगे नराणां वामे सा स्यात्सुंदरीणां शुभाय सर्वेषां सा भालशीर्षे सुखाप्यै व्यस्ता दुष्टा तत्र दद्यात्स्वशक्त्या પુરૂષની જમણી આંખ ફરકે અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તે તે શ્રેષ્ટ સમજવી. અને સ્ત્રી પુરૂષને બેઉને તે લલાટ શીર્ષ ફરકે તે સુખની વૃદ્ધિ કરનારી છે. એથી વિપરીત હાય તે તે નેષ્ટ છે. તેથી યથા શકિત તે સમયે દાન આપવું મુળત્તિમાં નેત્ર સ્ફુરણનું વર્ણન વિસ્તારથી કરેલું છે. તથા મત્સ્યપુાખ અધ્યાય (૨૪૧)માં પણ વિશેષ વન છે માટે જ્ઞાસુએ તેમાં જોઇ લેવુ. ૨૬૩
नेत्रस्वाधः स्फुरणमसकृत्संगरे भंगहेतु
स्तस्यैवार्ध्व हरति दुरितं मानसं दुःखजालम् ।
★ मु. गणपतौ स्त्रीपुसामंगस्फुरणफलं विस्तरतः कथितम् मत्स्यपुराणे अभ्याये २४१ चावश्यं दुष्यम्.
Aho! Shrutgyanam