________________
૨૯૪ સંwાંતિપુણેઃ કુ. ચિંતામળ વશિષ્ય. संक्रातिकालादुभयत्र नाडिकाः पुण्या मताः षोडशशोष्णगो: ५ दिनपतिसंक्रमणः प्राक् षोडशनाड्यश्च पुण्यकालः सः परतः षोडशनाड्यः सर्वत्र स्नानदानकार्येषु
સૂર્ય સંક્રાંતિ જે સમયે થાય તેના પ્રથમની ડિશ ઘટિકા અને પછીની પડશઘટિકા સુધી પુણ્ય કાળ ગણાય છે અને વિશિષ્ટ પણ એજ વાતનું પ્રતિપાદન કરે છે અને વિશેષ કહે છે કે સ્નાન દાન વગેરેમાં તે ઘણું પુણ્ય આપે છે. અને જે મનુષ્ય સંક્રાંતિના પુણ્ય કાળમાં સ્નાન દાનાદિ કરતા નથી તેને સાત જન્મ પર્વત માહા દુઃખ થાય છે સંક્રાંતિ નો અર્થ એક રાશીમાંથી બીજી રાશીમાં સૂર્યની ગતિ થવી તે છે જેવી સુર્યની સંક્રાતિ કહી છે તેવીજ બીજા ગ્રહોની પણ સંક્રાંતિ સમજી લેવી. આ બાબત કુ. ચિં. વધુપધામાં સ્પષ્ટ કરી છે –
ज्यातिनिबंधे विशेषः ત્રિરાશાંત પૂર્વતઃ પુનાહિ: मकरे तूत्तराः पुण्याश्चत्वारिंशतिनाडिकाः ।
કક સંક્રાંતિ સમયે પ્રથમની ત્રીશ ઘટિકા પુણ્યની વૃદ્ધિ કરનારી છે. અને મકર સંક્રાંતિ સમયે પછીના ચાલીસ ઘટિકા પુણ્ય ની વૃદ્ધિ કરનારી છે.
સુર્યની બીજી સંક્રાંતિ કરતા કર્ક, મકર સંક્રાંતિ વિશેષ કરી
Aho! Shrutgyanam