________________
ઉપર ચક્રમાં સંક્રાંતિના જે વસ્ત્ર, ભોજન વગેરે કહ્યા છે તે પદાર્થ વડે જીવન ચલાવનારાને તે વસ્તુ મોઘી મળે. માટે તે નેસ્ટ છે. અને જ્યાં ઉર્વ–સુખબેઠા. છે. તે અનુક્રમે શ્રેષ્ટ–ષ્ટ–સમાન સમજી લેવા. ૯-૨૦ संक्रांतिमूर्तयः-ज्येष्ठाा हि शतस्वाती याम्ये पंचदशस्मृता
વારિવિરાણાયુ મૂર્તય: શુ: રા : खरामाः शेषधिष्ण्येषु संक्रांतेरुदये लिखेत्
જેયદા, આદ્ર, આવા , શતતારા, સ્વાતી, ભરણી, એ નક્ષત્ર માં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂર્તિ પંદર (૧૫) સમજવી. ધ્રુવ સંસાના નક્ષત્ર, પુનર્વસુ, વિશાખા નક્ષત્રમાં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂર્તિ પીસ્તાલીસ (૪૫) સમજવી. અને બાકી રહેલા નક્ષત્રોમાં સંક્રાંતિ થાય ત્યારે તેની મૂતિ ત્રીસ ૩૦ સમજવી (આ દિન નક્ષત્રો પરથી જોવાનું છે) ઈતિ સંક્રાંતિ પ્રકરણમ.
अथ स्वप्नाध्यायः* स्वप्नाध्यायं प्रवक्ष्यामि ययोक्तं गुरुभाषितम् फलं विज्ञायते येन नित्यमेव शुभाशुभम्
* श्रीकृष्णजन्मखंड उत्तरार्धे ७७ अध्याये, आचारमयूखे, मुहर्तगणपतौ मिश्रप्रकरणे जिज्ञासुभिर्विशेषा दृष्टव्यः
Aho ! Shrutgyanam