________________
૨૯૯
स्वमस्तु प्रथमे यामे संवत्सरे फलप्रदः द्वितीये चाष्टभिर्मासैनिभिर्मासैस्तृतीयके चतुर्थे प्राहरे स्वप्नो मासेन फलदः स्मृतः अरुणोदयवेलायां दशाहेन फलं स्मृतम्
હવે સ્વખાધ્યાય કહેવામાં આવે છે કે જે પૂર્વે ગુરૂએ કહ્યો હતો જે પરથી હંમેશા શુભાશુભ ફળ સમજી લેવાય છે. જે સ્વપ્ન રાત્રિના પ્રથમ પ્રહરમાં આવે તે એક વર્ષે તેનું ફળ મળે. બીજા પ્રહરમાં આવે તો આઠ મહિને તેનું ફળ મળે. ત્રીજે પ્રહરે સ્વપ્ન થાય તે ત્રણ મહિને ફળ મળે, અને ચોથે પ્રહરે સ્વનું થાય તે से भासे तेनु ३१ भने, अने अ३६५ समये षट्पंच अरुणोदय રાત્રિ ચાર ઘટી બાકી હોય ત્યારે સ્વપન થાય તે દશ દિવસે તેનું ३ण भले सेभ समा. (3)
आरोहणं गोवृषकुंजराणां प्रासादशैलाप्रवनस्पतीनाम विष्ठानुलेपो रुदितं मृतं च स्वप्नेष्वगम्यागमनं च धन्यम् । यस्तु पश्यति स्वप्नांत राजानं कुंजरं हयम् सुवर्ण वृषभं गां च कुटुंबं तस्य वर्धते तांबलं दधि वस्त्रं च शंखं मुक्कां सुचंदनं जातिं च बकुलं कुंई वदंति च धनागमम् क्षीरिणं फलिनं वृक्षमेकाकी यस्तु रोहति अर्थलाभं फलं शेयं तत्र तस्य विबोधयेत्
Aho ! Shrutgyanam