________________
૩૦૩
જેને સ્વપ્નામાં પેાતાના શરીરે તેલ-ઘી-અથવા તેથી ખીજી વસ્તુ નું મન જોવામાં આવે તે તેને માંદગી થાય એમ સુચવે છે જે મનુષ્યને સ્વપ્નામાં પીળાવસ્ત્રવાળા, પીળા ચંદન વાળી સ્ત્રી મળે તે તેને રોગ થશે એમ સુચવે છે. જેને સ્વપ્નામાં રકત વસ્ત્ર વાલી, રકત ચંદન વાલી સ્ત્રી મળે તેને ક્રાઇ હત્યા લાગશે. જેતે સ્વપ્નામાં કૃષ્ણવ સ્ર વાલી, કૃષ્ણ ચંદન વાલી સ્ત્રી મળે તો તેનુ મૃત્યુ સુચવે છે. જેને સ્વપ્નામાં શ્વેતવ સ્ર વાલી, શ્વેત ચંદન વાલી સ્ત્રી મળે તે તેને ચારે બાજુથી લક્ષ્મી આવી મળે એમ સૂચવે છે જે જે સ્વપ્નામાં સૂર્ય` મંડળ-ચંદ્ર મડળને જીવે છે તે તે રંગથી મુકત થાય અને સંપત્તિ મેળવે છે જેને સ્વપ્નામાં જમણા હાથ શ્વેત સના દશ થાય તે તેને દશ દિવસ પુરા થતા ઘણા લાભ થાય, જે મનુષ્ય સ્વપ્નામાં કાગડા, કુકડી, ક્રૌચ જોઇ (મેલવી) જાગૃત થાય તે! તેને ધન સહિત કન્યાના લાભ
અથવા પ્રિય
ભાષણ કરનારી સ્ત્રીનેા લાભ થાય એમ સમજવુ. ૧૬-૨૫ निगदैर्यस्तु संबद्धो बाहुपाशेन वा पुनः पुत्रो वा जायते तस्य प्रतिष्ठां वा विनिर्दिशेत् देवता गुरवो गावः पितरो लिंगिनस्तथा यहूदंति नरं स्वप्ने तत्तथैव भविष्यति वल्लीच्छेदे भवेत्प्रीतिर्गोधूमेषु धनागमम् यवैर्जयागमं विद्यात् लाभं सिद्धार्थके सदा दधिलाभे धुवं क्लेशा यशस्तु दधिभक्षणे सर्वाणि शुक्लान्यतिशोभनानि कार्पासतक्रास्थिविवर्जितानि सर्वाणि कृष्णान्यतिमईनानि गोवाजिहस्तिस्वजनैविवर्जितम्
Aho! Shrutgyanam
૨૬
२७
૨૮
૨૧