________________
૩૦૧
કમલ, કન્યા, છત્ર, વજ, મંત્ર મળે તે તો તે મનુષ્ય જે ઇચ્છે તે તુરત પ્રાપ્ત થાય, જે સ્વનામાં મનુષ્યનું માંસ ખાય અથવા લીલા ફળો ખાય તેનું ફળ નીચે મુજબ છે.
पादे पंचशतं लाभः सहस्र बाहुभक्षणे राज्यं शतसहस्रं च लभते मूर्धभक्षणे पादुकोपानहौ छ लम्वा यस्तु प्रबुध्यति असिं वा निर्मला तीक्ष्णमध्यानं तस्य निर्दिशेत् नावमारोहयेथस्तु प्रवासो दृश्यते तस्य स पुनः पुनरागत: दंता यस्य विदीयते स्वमाते निपतंति च धननाशो भवेत्तस्य पीडा चापि शरीरजा
પગનું માંસ ખાય તો પાંચશોને લાભ થાય. હસ્તનું માંસ ખાય તે સહસ્ત્રને લાભ થાય; અને મસ્તકનું માંસ ખાય તે લક્ષને લાભ, અને રાજ્ય મળે. જેને સ્વનામાં પાદુકા, જેડા, છત્રની પ્રાપ્તિ થાય, અને અગ્રત થય, અથવા તરવાર મળે તે તેને કઠિન મુસાફરી સમજવી. જે સ્વનામાં નકામાં બેસે. ...
તે મનુષ્યને વારંવાર પ્રવાસ જવું પડે. જેના દાંત સ્વનામાં ભાંગી જાય અથવા પડી જાય તો તેને ધન નાશ અને શરીરે ભય કર પીડા ઉપજે. (૧૨-૧૫).
अभिद्रवंति यं स्वप्ने शगिणो दंष्ट्रिणोऽपि पा वानरा वा वराहा वा तस्य राज्यकुलाद्भयम्
Aho ! Shrutgyanam