________________
नेत्रापति भवति च धनं बधुनाशं च कोणे वामस्यैतत्फलमभिहितं दक्षिणे वैपरीयान् । २६५
જે નેત્રને નીચલો ભાગ વારંવાર ફરકે યુદ્ધમાં પરાજ્ય કરે અને નેત્રને ઉપલો ભાગ ફરકે તો માનસિક દુ:ખને-પાપને નાશ કરે છે. જે નેત્રને ઉપાંત ભાગ ફરકતો ધન લાભ થાય, કોણ ભાગ ફરકે બંધુ વર્ગને નાશ કરે આ કળ કહ્યું છે તે ડાબા નેત્રનું છે. જમણ નેત્રનું ફળ ઉપર કહ્યું છે તેથી ઉલટું સમજી લેવું. રાધનપતિ-શકુનજ્ઞાનમાં કહ્યું છે કે ધન વૃદ્ધિ જંત્રો नाभिस्पंदः स्वदेशनाशाय. पप्टे पराजयाय स्फुरणं हृदयस्य विजयाय । प्रियसंगमाय बाहवाः कंश हकमल संभो भीत्यै. ખૂ િરિક્ત ૨ ૪ત્તે સીમંતિનીકળે છે જે પેટના આંતરડામાં કંપ થાય તે ધન લાભ થાય નાભિમાં કુરણ થાય તે પિતાને દેશને નાશ થાય, પીઠના ભાગમાં કંપ થાય તે પરાજ્ય મળે. અને હૃદયમાં કંપ થાય તે વિજ્ય મળે. બેઉ હાથ ફરકે તે પ્રિય સમાગમ થાય. હૃદય કમળમાં કંપ થાય તે ભીતી થાય. મસ્તક ફરકે તો રાજ્ય લાભ થાય, અને બેઉ નેત્ર ફરકે તો સ્ત્રીનો લાભ મળે. અને નવમ. મ. ૧૪ પણ વિશેષ જોઈ લેવું (૨૬૪)
ઈતિ મિશ્ર પ્રકરણમ.
Aho ! Shrutgyanam