________________
ગલોરી-ખબુતર-સરડે-કાગડે-સર્પ એ જે મસ્તક પર પડે તે જરૂર મરણ નીપજે. જ્યારે મસ્તક પર પડે ત્યારે તુરત પહેરેલે વસે સ્નાન કરી તે વસ્ત્ર બ્રાહ્મણને આપી દેવા. જે સુર્યાસ્ત સમયે કાગડો બેલ અથવા નહી બોલતે આવી સ્પર્શ કરે તે તે પુરૂ
ને મૃત્યુકારક છે. નદી કીનારે ગાયની કોઢમાં દુધવાળા ઝાડ પાસે દેવમંદીરમાં જે કાગડે સ્ત્રીને સ્પર્શ કરે તે જરૂર વૈધવ્ય પ્રાપ્ત થાય. अत्यञ्च-वक्त्रे चैव हनूनके विचरणे दक्षेऽपि सर्वोगके
नाभ्यां स्याद् हृदयोदरे च शुभदा मिश्रा च वामांगके । वंशे कंठतले च लिंगगुयोर्वस्तौच्युताऽनिष्टदा पल्लीस्यात्कृकलासरोहण इदं स्त्रीणां फलं व्यत्ययात् २५९ पल्ली शरठ्योः स्पर्शे सचैलं स्नानमाचरेत पंचगव्यं प्राशयित्वा कुर्याद्राजाबलोकनम् शस्ते वाप्यथवा शस्ते यदीच्छेच्छुभमात्मनः पुण्याहवाचनं कृत्वा शांतिकर्म समाचरेत्.
જે કોઈ વાર ગલોરી મુખ, દાઢી, પગ, જમણે પાસે, નાભિ હદય, ઉદર ભાગપર પડી હોય તે તે શુભ છે, અને શરીરના ડાબે ભાગે પડી હોય તો મધ્યમ છે, અને પીઠ, કંઠ, લિંગ, ગુદા બસ્તિ, પેઢુના ભાગ પર પડે છે તે નેન્ટ છે. એ જ પ્રમાણે સરડાનું ફળ પણ સમજવું. ઉપર જે ફળ કહ્યું છે, તેનાથી વિપરીત ફળ સ્ત્રીઓને આપે એ ધ્યાન રાખવું. જે કોઈ વાર પણ ગલેરી સરડે શરીરને સ્પર્શ કરે તે સચેલ સ્નાન કરવું. પંચગવ્યનું પ્રાશન કરવું,
Aho ! Shrutgyanam