________________
શનિ હોય તે જળથી, મંગળ હોય તો શસ્ત્ર વાગવાથી, સુર્ય હોય તે રોગથી, રાહુ હોય તે અનેક વિકારોથી મરણ સમાન પીડા થાય. જે સુર્ય ૮-૧૨ હોય તે ક્ષેત્રપાલ દેબ સમજે. મંગળ ૬-૮–૧૨–૧૦ સ્થા હોય તો શાકિનીની પીડા સમજવી. બુધ ૧૨૧૦-૮ સ્થાને હોય તો ગોત્રજની પીડા. ગુરૂ ૮-૧૦-૧૨ સ્થાને હોય તે પ્રેત પીડા સમજવી. શુક્ર ૮–૧૨–૧૦ સ્થાનમાં હોય તે જળદેવીની પીડા જાણવી. લગ્ને રવી હોય તે પિતા તરફની પીડા. મંગળ ૨-૮ સ્થાને હોય તે કાકા તરફથી પીડા. રાહુ ૩-૯ સ્થાને હોય
ભાઈ તરફથી, અને શુક્ર ૩-૯ સ્થાનમાં હોય તે પિતામહ દાદા તરફની પીડા સમજવી. પ્રશ્ન કુંડળીમાં જે સુર્ય હોય તો પિતા પ્રેત થઈને પીડે છે. ચંદ્ર હોય તો માતા પ્રેત થઇને પીડે છે. જે મંગળ છ હોય તો ભાઈ પ્રેત થઇને પીડે છે, અને બુધ-ગુરૂ હોય તે પુત્ર પ્રેત થઈને પડે છે. અથવા ગુરૂ-શુક્ર છ હોય તે
સ્ત્રી પ્રેત થઇને પીડે છે, અને શનિ હોય તે બહારની અથવા અંત્યજ વર્ગ તરફની પીડા થાય છે એમ સમજવું. (૨૪૯-૨૫૫)
अथ पल्लीकलासादिपतनफलम्. पल्लीकपोतो कृकलासकाको सर्पश्च शीर्षे निधनाय नूनम् स्नानं बहिस्तत्क्षणमेव कुर्यात् वासांसि दद्यात् द्विजपुंगवेभ्यः २५६
सूर्यास्तमयवेलायां वायसः स्पृशते यदि निःशब्दो वा सशब्दो वा पुंसां मृत्युप्रदायकः ર૭ नदीतीरे गवां गोष्ठे क्षीरवृक्षे सुरालये अंगनां च स्पृशेत्काका वैधव्यं तत्र निर्दिशेत्
ર૧૮
૧૮
Aho ! Shrutgyanam