________________
૨૮૮
२५०
અને જે ઉપર કહેલા સ્થાનમાં રાહુ હોય તે ઘણુ વિકારથી પીડા થાય, માટે તેની શાંતિ-પૂજા-બ્રાહ્મણપૂજન કરવું જે ઉપર કહેલા રહે સ્વગૃહી હોયતો ગોત્રજનો દોષ, બીજી રાશિમાં હેય બીજા તરફથી પીડા–શત્રુક્ષેત્રી હોય તો શત્રુ તરફથી પીડા. મિત્રની રાશિમાં डाय तो समय समधी त२३था ! थाय मेम समr. २४६-४८ xअन्यच-वन्हयंकद्वादशे षष्ठे लग्नात्पापग्रहो यदि २४९
हतो गदैजलैः शस्त्रैस्तस्य दोषः कुलोद्भवः शनौ जलहतो ज्ञेयः शस्त्रघाती महीसुते अर्के चैव गदैर्मृत्यू राहुणा विकृतो मृतः अष्टमे द्वादशे सूर्ये दोषो वै क्षेत्रपालजः षष्ठायमे व्यये कर्मे भौमे च शाकिनी तथा व्यये कर्म तथा रंधे बुधे च गोत्रदेवता अष्टमे दशमे चांत्ये जीवे प्रेतग्रही भवेत् रंधे व्यये तथा कर्मे शुक्र च जलमातरः मूतौ रवौ तातदोषः पितृव्योव्यष्टमे कुजे भ्राता राहौ त्रिधर्मस्थे शुक्रे चैव पितामहः २५४ षष्ठे सूर्ये पिता प्रेतश्चंद्रे माता तथैव च भ्राता प्रेतः कुजे षष्ठे सुतः प्रेतो गुरौ बुधे २५५ जीवे भृगौ च भार्या च शनौ बाह्यांत्यजो भवेत
પ્રશ્ન સમયે કુંડળીમાં જે પાપ ગ્રહ ૩–૯–૧૨-૬ સ્થાને હોય તો રેગ, જળ, શસ્ત્રસ્વ કુટુંબ વર્ગથી તેને પીડા થાય. તેમાં જે
x मु. गणपतौ मिश्रप्रकरणे विशेषो दृष्टव्यः
Aho ! Shrutgyanam